બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / વિશ્વ / chinese doctors using plasma therapy on coronavirus who says very valid approach

coronavirus / ચીન એવી સફળ ટેક્નિકથી કોરોના ગ્રસ્તની સારવાર કરી રહ્યું છે કે WHOએ પણ કર્યા તેના વખાણ

Dharmishtha

Last Updated: 04:42 PM, 18 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસ ચીન સહિત 29 દેશોમાં ફેલાઈ ચુક્યો છે. અત્યાર સુધીમાં 73,335 કોરોના વાયરસની ઝપેટમાં આવી ચુક્યાં છે જેમાંથી 72,438 માત્ર ચીનના જ છે. જ્યારે કોરોનાને લીધે 1,873 લોકોના મોત નિપજ્યા છે જેમાં ચીનમાં મૃત્યુ પામનારની સંખ્યા 1,789 છે. જ્યારે 12, 842 લોકો કોરોના સામે જીત્યાં છે. કોરાનાથી મુક્ત થનારા આ આંકમાંથી 7, 902 ચીનના છે. ત્યારે ચીન એક એવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી લોકોની સારવાર કરી રહ્યું છે કે whoએ પણ તેના વખાણ કર્યાં છે.

  • ચીન પ્લાઝ્માથી દર્દીઓની સારવાર કરી રહ્યું છે
  • ચીનના પ્રોફેસરે આપી હતી આ ટેક્નિકની જાણકારી
  • WHOએ પણ ચીના વખાણ કર્યા છે

ચીનના એક મેડિકલ પ્રોફેસરે આની જાણકારી આપી હતી

ચીનમાં કોરોના વાયરસનો ત્રાસ યથાવત છે. શાંઘાઈના ડૉક્ટરે કોરોના વાયરસનો ઈલાજ શોધી નાંખ્યો છે. ડૉક્ટર કોરોના વાયરસના સંક્રમણથી સાજા થયેલા દર્દીઓના પ્લાઝ્મા કલેક્ટ કરે છે. પછી જે દર્દીઓની સારવાર થઈ રહી છે તેને ચઢાવી દે છે. જેનાથી દર્દીઓને રાહત મળતી નજરે પડી રહી છે. સોમવારે ચીનના એક મેડિકલ પ્રોફેસરે આની જાણકારી આપી હતી. 

પ્રયોગના હિસાબથી પ્લાઝ્માનો ઉપયોગ યોગ્ય 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કહ્યું છે કે પ્રયોગના હિસાબથી પ્લાઝ્માનો ઉપયોગ યોગ્ય છે પરંતુ દર્દીની રોગ પ્રતિકારક શક્તિ પણ સારી હોવી જોઈએ. ડૉક્ટરો સામે દર્દીઓની  રોગપ્રતિકારક શક્તિ વધારવાનો પડકાર પણ છે.

WHOએ ચીનના પ્રયત્નના વખાણ કર્યાં છે

સાજા થયેલા દર્દીઓના કલેક્ટ કરેલા પ્લાઝમાં દર્દીઓની સારવાર માટે સારી દવા તરીકે ઉભરી આવ્યું છે. કોરોના ગ્રસ્તની સારવારમાં મદદ મળી રહી છે. WHOના હેલ્થ ઈમરજેન્સી પ્રોગ્રામના હેડ ડૉક્ટર માઈક રેયાનનું માનવું છે કે હાઈપરિમ્યૂન ગ્લોબ્યુલિન દર્દીઓમાં એન્ટી બોડીને સારી બનાવે છે. આ વાયરસને ઘણું નુકશાન કરે છે. આનો ઉપયોગ યોગ્ય સમયે કરવામાં આવે તો તે બહું કારગત છે.  WHOએ ચીનના પ્રયત્નના વખાણ કર્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ