બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

VTV / બિઝનેસ / centre relaxes esic norms for retired employees who fall under esic

તમારા કામનું / રિટાયર્ડ કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ: ESICએ નિયમોમાં આપી છૂટ, જાણો કોને મળશે ફાયદો

Manisha Jogi

Last Updated: 02:17 PM, 11 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)એ શનિવારે નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. ESICએ સેવાનિવૃત્ત શ્રમિકોને મેડિકલ બેનેફિટસ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

  • ESICએ નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા
  • શ્રમિકોને મેડિકલ બેનેફિટસ આપવાના પ્રસ્તાવને મંજૂરી
  • સેવાનિવૃત્ત કર્મચારીઓને મળશે લાભ

કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)એ શનિવારે નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. સેવાનિવૃત્ત વ્યક્તિઓને મેડિકલ બેનેફિટ આપવાનો નિર્ણય કર્યો છે. શ્રમ મંત્રાલયે જણાવ્યું છે કે, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં યોજાયેલ ESICની 193મી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. ESICએ સેવાનિવૃત્ત શ્રમિકોને મેડિકલ બેનેફિટસ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. 

ESICએ મંજૂર કરેલ પ્રસ્તાવ અનુસાર આ કર્મચારીઓને મેડિકલ બેનેફિટ્સનો લાભ મળશે

  • રિટાયર્ડ શ્રમિક વેતન સીમા વધુ હોવાને કારણે ESI યોજના કવરેજમાંથી બહાર થઈ ગયા હોય
  • સેવાનિવૃત્ત કર્મચારીએ ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી કામ કર્યું હોય
  • 1 એપ્રિલ 2012 પછી ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી વીમા યોગ્ય રોજગાર મેળવ્યો હોય અને 1 એપ્રિલ 2017 અથવા ત્યાર પછી દર મહિને 30,000 સુધી વેતન મળતું હોય અને સેવાનિવૃત્ત થયા હોય. 

આ પોલિસીના ઉદ્દેશ્યને પૂરા કરવાના હેતુસર પૂર્વોત્તર રાજ્યમાં સેવા વિતરણ તંત્રને પ્રોત્સાહન આપવા માટે, ESICએ સિક્કિમ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં ઔષધાલયો મેડિકલ ફેસિલિટી, રિજનલ ઓફિસની સ્થાપના માટે નિયમોમાં છૂટછાટ આપી છે. ESIલાભાર્થીઓને લાભ આપવા માટે ESIC બેઠકમાં આયુષ 2023 પર એક નવી પોલિસી મંજૂર કરવામાં આવી.

વધુ વાંચો: શું વાત છે, માત્ર 10 પૈસામાં એક કિમી દોડશે આ ટુ-વ્હીલર: કિંમત 70 હજાર

ESIC હોસ્પિટલમાં પંચકર્મ, ક્ષાર સૂત્ર અને આયુષ એકમોની સ્થાપનાની જાણકારી આપવામાં આવી છે. ઓગસ્ટ 2023માં કેન્સરના દર્દીઓને રાહત આપવાના હેતુસર ESICએ 30 હોસ્પિટલમાં કીમોથેરાપીની શરૂઆત કરવામાં આવી હતી. ESIC હેઠળ કર્મચારીઓને તેમના આશ્રિતોને કમ્પ્લીટ મેડિકલ કેયર આપવામાં આવે છે. જેમાં મેડિકલ અટેન્ડન્સ, સારવાર, દવાઓ, ઈન્જેક્શન, સ્પેશિયાલિસ્ટ, કન્સલ્ટેશન અને હોસ્પિટલાઈઝેશન શામેલ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ