બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / Politics / bjp leader premchand guddu rebelled against jyotiraditya scindia before by election

રાજનીતિ / ભાજપમાં સિંધિયાનો વિરોધ, કહ્યું તેમના કારણે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યો હતો અને હવે અહીં...

Mehul

Last Updated: 08:26 PM, 19 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉપચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસમાં હલચલ મચી ગઇ છે. સોમવારે ભાજપે કોંગ્રેસને ઝટકો આપતા સાંવેરના 6 કોંગ્રેસી નેતાઓને પાર્ટીમાં સામેલ કરી લીધા. ત્યારે લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા પૂર્વ ધારાસભ્ય પ્રેમચંદ ગુડ્ડુએ ફરી બળવો કર્યો છે. પ્રેમચંદ ગુડ્ડુએ સિંધિયાની વિરુદ્ધ હલ્લાબોલ કર્યો છે.

  • કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા પૂર્વ ધારાસભ્ય પ્રેમચંદ ગુડ્ડુએ ફરી બળવો કર્યો
  • ભાજપના નેતા પ્રેમચંદ ગુડ્ડુએ પાર્ટી છોડી દેવાના સંકેત પણ આપ્યા છે

ભાજપમાં રહેતા પહેલીવાર કોઇ નેતાએ સિંધિયાનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. પ્રેમચંદ ગુડ્ડુએ પાર્ટી છોડી દેવાના સંકેત પણ આપ્યા છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા પ્રેમચંદ ગુડ્ડુએ જ્યોતિરાદિત્ય સિંધિયા પર હુમલો કર્યો છે. તેઓએ સાંવેર બેઠક પરથી તુલસી સિલાવટને ચૂંટણીમાં માત આપવા નક્કી કર્યું છે. ઉપચૂંટણીમાં સાંવેરથી ભાજપ સિંધિયાના નજીકના અને સરકારમાં જળ સંસાધન મંત્રી તુલસી સિલાવટને જ ટિકિટ આપશે. 

સિંધિયાને કારણે કોંગ્રેસ છોડી

સાંસદ અને ધારાસભ્ય રહેલા પ્રેમચંદ ગુડ્ડુએ કહ્યું કે હું સિંધિયાને કારણે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યો. કોંગ્રેસમાં રહેતા પણ ગુડ્ડુએ એકવાર સિંધિયા પર હુમલો કર્યો હતો. ગુડ્ડુએ કહ્યું કે તેમના ભાજપમાં આવ્યા બાદથી અહીં પણ સ્થિતિ એવી જ બની ગઇ છે.  પ્રેમચંદ ગુડ્ડુ સાંવેરમાં પણ ઉપચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. તેઓએ સ્થાનિય નેતાઓ સાથે બેઠક પણ કરી. 

સિંધિયા પરિવાર પર હુમલો

પ્રેમચંદ ગુડ્ડુએ સિંધિયા પરિવાર પર હુમલો કરતા કહ્યું કે દગો આપવો તેમના પરિવારના ડીએનએમાં છે. જ્યારે કિલા મેદાનમાં રાણી લક્ષ્મીબાઇની પ્રતિમાના અનાવરણમાં મેં રાજસ્થાનના સીએમને બોલાવવાનો વિરોધ કર્યો હતો. ત્યારે હું યૂથ કોંગ્રેસનો અધ્યક્ષ હતો. ત્યારે માધવરાવ સિંધિયાએ કોંગ્રેસ છોડી દીધી હતી. જ્યારે પાર્ટીમાં તેમની વાપસી થઇ તો તેમણે દબાણ કરીને મને પદ પરથી હટાવી દીધો. પ્રેમચંદ ગુડ્ડુએ હુમલાવર વલણ અપનાવતા કહ્યું કે તેઓે વધારે દિવસ ભાજપમાં રહેવાના નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ