બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / મુંબઈ / Politics / Big movements in Maharashtra politics? Shiv Sena has gathered all the MLAs in the hotel, find out the reason
ParthB
Last Updated: 08:23 AM, 8 June 2022
મહારાષ્ટ્રમાં 10 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી પહેલા શિવસેનાએ તેના ધારાસભ્યોને મલાડની એક હોટલમાં શિફ્ટ કર્યા છે. આ પહેલા મુખ્યમંત્રીના નિવાસ સ્થાને અપક્ષ અને શિવસેનાના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. આ પછી ધારાસભ્યોને બસ દ્વારા હોટલમાં લઈ જવામાં આવ્યા હતા.
Maharashtra | Shiv Sena MLAs being shifted to a hotel in Malad, Mumbai ahead of the Rajya Sabha elections pic.twitter.com/BdZOI8CuBJ
— ANI (@ANI) June 6, 2022
રાજ્યસભાની ચૂંટણી પહેલા શિવસેનાના ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કરાયા
રાજ્યસભાની ચૂંટણી પહેલા શિવસેનાના ધારાસભ્યોને મુંબઈના મલાડની એક હોટલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, કડક સુરક્ષા વચ્ચે બસો દ્વારા લઈ જવામાં આવ્યાં હતાં. શિવસેનાના વિધાનસભ્ય પ્રકાશ સુર્વેએ કહ્યું કે પાર્ટીના ધારાસભ્યોને મલાડથી ટ્રાઇડેન્ટ હોટલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.
રાજ્યસભાની ચૂંટણીને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની છ બેઠકો માટે માત્ર છ ઉમેદવારો ઊભા થયા હોત તો ચૂંટણીની જરૂર જ ન પડી હોત. પરંતુ શિવસેના અને ભાજપ બંનેએ તેમની ક્ષમતા કરતા એક-એક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. દરમિયાન, કોંગ્રેસે મહારાષ્ટ્ર બહારના ઉમેદવાર ઈમરાન પ્રતાપગઢીને લાવીને પોતાની પાર્ટીમાં મતભેદને આમંત્રણ આપ્યું છે. આ માટે બંને તરફથી કેટલાક પ્રયાસો પણ શરૂ થઈ ગયા છે. શુક્રવારે સવારે મહાવિકાસ આઘાડી વતી વરિષ્ઠ નેતા અને રાજ્ય સરકારમાં મંત્રી છગન ભુજબળ પણ આવી જ દરખાસ્ત સાથે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસના ઘરે પહોંચ્યા હતા. પરંતુ બંને પક્ષોએ એકબીજાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો.
શિવસેના અને ભાજપે ઉમેગવારોને મેદાનમાં ઉતારી લડત રસપ્રદ બનાવી
પરિણામે, હવે છ બેઠકો માટે સાત ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. ભાજપમાંથી બે, અને સત્તાધારી મહા વિકાસ આઘાડીના ત્રણ પક્ષો શિવસેના, કોંગ્રેસ અને એનસીપીમાંથી એક-એક, તમામ પક્ષો સરળતાથી જીતેલા મતો ધરાવે છે. પરંતુ શિવસેનાએ પોતાનો બીજો અને ભાજપે ત્રીજા ઉમેદવારને મેદાનમાં ઉતારીને લડતને રસપ્રદ બનાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners