બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / Bhuri Ben from Madhya Pradesh, who has been awarded the Padma Shri

સન્માન / VIDEO: મજૂરી કરનાર આદિવાસી મહિલાએ કર્યું એવું કે મળ્યું પદ્મશ્રીનું સન્માન, PM મોદી સહિતના લોકોએ કર્યું નમન

Ronak

Last Updated: 12:30 PM, 10 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશમાં રહેતા ભૂરી બેનને પદ્મશ્રી એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવ્યા છે. તેઓ મોટા પેઈન્ટર છે જેમા તેમની તસ્વીરો અમેરિકા પણ જતી હોય છે. એક સમય એવો પણ હતો કે ભૂરી બેન મજૂરી કરીને પરિવારનું પેટ ભરતા હતા.

  • એમપીના ભૂરી બેનને પદ્મશ્રીથી સન્માનીત કરવામાં આવ્યા 
  • આદિવાસી ભીલ પેંટિગ બનાવતા તેમને પદ્મશ્રી મળ્યો 
  • માાટીથી કરી હતી પેટિંગ બનાવાની શરૂઆત 

એમપીના ભૂરી બેનને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે જેમા તેમણે ભીલ જનજાતીની સંસ્કૃતિ અને દીવાલોને કેનવાસ પર ઉપસાવવાને લઈને તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. પદ્મશ્રી મળ્યા બાદ ભૂરી બેન ઘણા ખુશ જોવા મળ્યા હતા. ભુરી બેનનું નાનપણ ઘણુ ગરીબીમાં વિત્યું છે. તેઓ ભોપાલમાં આવેલ ભારત ભવનમાં એક સમયે મજૂરી કરતા હતા.

ભોપાલ ભવનમાં કરતા હતા મજૂરી 

ભરત ભવનમાં ભૂરી બેન પેટિંગ કરતા હતા તેવું પણ સામે આવ્યું છે. જે પદ્મશ્રી એવોર્ડ પણ તેમને મળ્યો છે. તે પુરસ્કાર પણ તેમને આદિવાસી ભીલ પેંટિગ કરવાને લઈને આપવામાં આવ્યો છે. વધુમાં તેમણે ભૂરી બાઈએ એવુ કહ્યું કે તેમણે માટીથી પેટિંગ બનાવાની શરૂઆત કરી હતી. સાથેજ ભોપાલ ભવનમાં તેઓ મજૂરી કરતા હતા અને ત્યાજ તેમણે પેંટીગ પણ કરતા હતા.

હવે તેમની પેટીંગ દેશ વિદેશમાં જાય છે

વધુમાં ભૂરી બાઈએ કહ્યું કે મારી પેટીંગ દેશ વિદેશમાં જતી હોય છે. જે વાતથી હુ ઘણી ખુશ છું. ભૂરી બાઈ જે વિસ્તારમાંથી આવે છે તે વિસ્તારમાં લોકો હિન્દી નથી બોલતા જેથી તેઓ પણ હિન્દી નથી બોલી શકતા. પરંતુ પદ્મશ્રી પુરસ્તાર મળ્યા બાદ તેમને હવે મોટા ભાગના લોકો ઓળખતા થઈ ગયા છે. 

હાલ તેઓ મધ્યપ્રદેશના પ્રખ્યાત ચીત્રકાર 

ઉલ્લેખનીય છે કે એક સમય એવો હતો કે જ્યારે ભૂરી બાઈ જનજાતીય સંગ્રહાલયની પાસે આવેલ ભારત ભવનમાં મજૂરી કરતા હતા. પરંતુ હવે તેઓ પ્રદેશના પ્રખ્યાત ચીત્રકાર બની ગયા છે. તેમની બનાવેલી તસ્વીરો મધ્યપ્રદેશથી લઈ અમેરિકા સુધી જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ