બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / best selling bikes in india starting price is only rs 51700

ઓટો / આ છે ભારતમાં સૌથી વધુ વેચાનારી 3 સસ્તી અને ધાંસૂ બાઈક, શરૂઆતી કિંમત માત્ર 51,700 રૂપિયા, જાણી લો

Noor

Last Updated: 11:01 AM, 28 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં મહામારીને કારણે ઓટો સેક્ટર પર બહુ જ અસર થઈ છે. જોકે, આ મહામારી દરમિયાન પણ દેશમાં આ 3 બાઈક્સની ખૂબ જ ડિમાન્ડ રહી છે. ચાલો જાણીએ.

  • દેશમાં મહામારીને કારણે ઓટો સેક્ટર પર થઈ ખરાબ અસર
  • દેશમાં આ 3 બાઈક્સની ખૂબ જ ડિમાન્ડ 
  • ભારતમાં સૌથી વધુ વેચાઈ છે આ બાઈક્સ

ભારતમાં કમ્યૂટર બાઈક સેગ્મેન્ટ હમેશાંથી વધુ પસંદ કરવામાં આવતું બાઈક સેગ્મેન્ટ રહ્યું છે. શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં પણ આ બાઈક્સને ખૂબ પસંદ કરવામાં આવે છે. કમ્યૂટર બાઈક સેગ્મેન્ટમાં હીરો મોટોકોર્પની પકડ પહેલાંથી જ દેશમાં ઘણી મજબૂત છે. આ સેગ્મેન્ટમાં બજાજ કંપનીની બાઈક્સ પણ લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવે છે. ચાલો તમને જણાવીએ છેલ્લા કેટલાક મહિનામાં દેશમાં સૌથી વધુ વેચાનાર 3 બાઈક્સ વિશે. 

હીરો સ્પ્લેન્ડર

હીરો સ્પ્લેન્ડરનો વર્ષોથી બજારમાં દબદબો રહ્યો છે. કમ્યૂટર સેગ્મેન્ટમાં આ બાઈક દેશમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. આજે પણ આ બાઈક ભારતમાં સૌથી વધુ વેચાનારી બાઈક્સમાંથી એક છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં હીરો સ્પ્લેન્ડરે શાનદાર વેચાણ કર્યું છે અને આ દેશમાં સૌથી વધુ વેચાનારી બાઈક બની છે. કંપનીએ એપ્રિલ 2021માં આ બાઈકના 1,93,508 યૂનિટ્સ વેચ્યા છે. જે મે મહિનામાં 48.1% ઘટીને 1,00,435 યૂનિટ્સ થઈ ગયા. 

હીરો એચએફ ડીલક્સ 

2021ના ​​મે મહિનામાં હીરોની એચએફ ડિલક્સ બાઇક બીજા નંબરે રહી, મેમાં 42,118 યુનિટ વેચાયા. જ્યારે એપ્રિલમાં કંપનીએ આ બાઇકના 71,294 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. ભારતીય બજારમાં આ બાઇકની કિંમત 51,700 રૂપિયાથી લઈને 60,775 રૂપિયા (એક્સ-શોરૂમ દિલ્હી) સુધીની છે.

બજાજ પલ્સર

બજાજ પલ્સર બાઇક્સ ભારતમાં 125 સીસીથી 200 સીસી સુધીના કુલ 11 મોડલ્સ સાથે ઉપલબ્ધ છે. બજાજ પલ્સર મે મહિનામાં સૌથી વધુ વેચાયેલી બાઇકની રેસમાં ત્રીજા સ્થાને પોતાનું નામ નોંધાવ્યું છે. કંપનીએ મે મહિનામાં આ બાઇકના કુલ 39,625 યુનિટ વેચ્યા છે, જ્યારે એપ્રિલમાં બાઇકના 66,586 યુનિટ વેચાયા છે. ભારતીય બજારમાં બજાજ પલ્સરની પ્રારંભિક કિંમત રૂપિયા 73,427 છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ