બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Fashion & Beauty / Bella Hadid crowned as most beautiful woman based on Greek beauty ratio

World / આ છે વિશ્વની સૌથી સુંદર યુવતી, આ રીતે મપાય છે પરફેક્ટ ચહેરો

Published By: Shalin

Last Updated: 10:05 PM, 18 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

"સુંદરતા તો જોનારની આંખમાં હોય છે" આ ઉક્તિથી વિરુદ્ધ એવા એક કિસ્સામાં અમેરિકાની પ્રસિદ્ધ મોડલ બેલા હડીડને વિશ્વની સૌથી સુંદર સ્ત્રીનો ખિતાબ મળ્યો છે. જો કે આ માપદંડ એક ગ્રીક ભૂમિતિની પદ્ધતિ વડે નક્કી કરવામાં આવ્યા હતા જેમાં બેલાનો ચહેરો ખરો ઉતર્યો છે.

ક્લાસિકલ ગ્રીક માપ પદ્ધતિના ગોલ્ડન રેશિયોને ધ્યાને રાખીએ તો અમેરિકન મોડલ બેલા હડીડ વૈજ્ઞાનિક રીતે વિશ્વની સૌથી સુંદરી મહિલા તરીકે જાહેર થઇ છે. કોસ્મેટિક સર્જન ડો જુલિયન ડી સિલ્વાએ "ફાઈ" ગોલ્ડન રેશિયોના આધારે બેલાને દુનિયાની રૂપસુંદરી જાહેર કરી છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

@calvinklein

A post shared by 🦋 (@bellahadid) on

 

શું છે ગોલ્ડન રેશિયો?

ગાણિતિક રીતે 1.618/1 ના ગુણોત્તરને ગોલ્ડન રેશિયો કહે છે. જો આ રેશિયો ચહેરા ઉપર લાગુ થાય તો તેને ગોલ્ડન રેશિયો ઓફ બ્યુટી એટલે કે સુંદરતાનો ગુણોત્તર કહે છે. 

કેમ બેલાને આ ગુણોત્તરના આધારે પ્રથમ સ્થાન મળ્યું?

23 વર્ષીય બેલાના ચહેરાનું માપ આ રેશિયો સાથે આશ્ચર્યજનક રીતે 94.35% જેટલું મળતું આવે છે. બેલાને તેના ચહેરાની ચીન એટલે કે દાઢીની બાજુના ભાગમાં આ માપ 99.7% મળતું આવે છે. 

કોણ છે પછીના સ્થાને?

આ ગણતરીમાં બેલા પછીના સ્થાને અનુક્રમે ગાયિકા બિયોન્સે, અભિનેત્રી એમ્બર હર્ડ અને ગાયિકા એરિયાના ગ્રાન્ડેનો સમાવેશ થાય છે.  

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Beyoncé (@beyonce) on

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Weekend relief.

A post shared by Amber Heard (@amberheard) on

 

 

સંકળાયેલા મુદ્દાઓ

amber heard ariana grande bella hadid beyonce golden ratio golden ratio of beauty World

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ