બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / સુરત / ayurveda, steam, ukala helps in immunity against corona virus

આયુર્વેદ / આ રીતે નાસ લેવાથી કોવિડ સામે 100 ટકા રક્ષણ મળશે, આયુર્વેદિક ડૉક્ટરનો મોટો દાવો

Parth

Last Updated: 05:46 PM, 14 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે આયુર્વેદથી ઘણા બધા દર્દીઓ સાજા થઈ શકે છે ત્યારે આયુર્વેદની મદદથી કોરોના સામે કઈ રીતે લડી શકે તે માટે આયુર્વેદિક ડૉક્ટર દ્વારા સલાહ આપવામાં આવી છે.

  • ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર 
  • પ્રિવેન્શન માટે નાસ અને ઉકાળા થશે ઉપયોગી?
  • દિવસમાં ત્રણ વાર નાસ કોરોના સામે લડાઈ શકાય 

સાવચેતીના પગલાં ભરો અને કોરોનાથી બચો 

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે સતત કેસ વધી રહ્યા છે અને જનતા ત્રાહિમામ પોકારી રહી છે ત્યારે સરકારી હોય કે ખાનગી હોસ્પિટલોના બેડ ફુંક થિયા ગયા છે ત્યારે કોરોના વાયરસ મટાડવા અંગે સુરતની આયુર્વેદિક ડૉક્ટર દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. સુરતના આયુરદવેદાચાર્ય દેવાંગી જોગલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે કે કોરોના વાયરસના આ સંક્રમણના દોરમાં નાસ લેવાથી ખૂબ જ ફાયદો મળી જાય છે. આ સિવાય ઉકાળાથી પણ લાભ મળે છે, આ સિવાય હળદર અને સૂંઠ અને મધ લેવાથી કોરોના વાયરસ સામે રક્ષણ મેળવી શકાય છે તથા જો કોરોના થયો હોય તો તેમાં પણ ફાયદો મળી શકે છે. 

નાસથી ફેફસાં સુધી ન પહોંચે કોરોના 

દેવાંગી જોગલ સલાહ આપે છે કે જો કોઈના પણ સંપર્કમાં આવ્યા બાદ જો નાસ લઈ લેવામાં આવે તો કોરોના વાયરસનું સંક્રમણ ફેફસા સુધી પહોંચવાથી બચી શકાય છે. 

કઈ રીતે નાસ લેવા 

  • - કોઈના પણ સંપર્કમાં આવો ત્યારે જ નાસ લઈ લો 
  • - સાદા પાણીમાં અજમો અથવા નિલગિરીના તેલના ટીપાં નાંખી શકાય 
  • - કઈં ન હોય તો સાદા પાણીથી જ લઈ શકાય 
  • - દિવસમાં ત્રણ વાર નાસ લેવાનું રાખો 
  • - આયુર્વેદાચાર્યએ જણાવ્યું કે નાસ લેવા માટે 10 વાર નાકથી નાસ લઈને મોઢામાંથી કાઢવાનો અને 10 વાર મોઢામાંથી નાસ લઈને નાકમાંથી કાઢવાનો. દેવાંગી જોગલે કહ્યું કે અમે પેશન્ટને જોયા બાદ અમે પણ નાસ લઈએ છીએ. 

કોરોના સામે બીજું શું કરી શકાય? 

  • - કોઈ પણ આયુર્વેદિક ઉકાળા લઈ શકાય 
  • - સરકાર દ્વારા આયુર્વેદિક બતાવવામાં આવ્યા છે
  • - દિનચર્યામાં પણ ઉકાળાને વણી લેવા 
  • - નાસ લેવા 
  • - હળદર અને સૂંઠ અને મધ લેવા 
  • -બહારથી ઘરે આવો ત્યારે નાસ લઈને જ ઘરમાં આવો 
  • - ઘરેથી બહાર જાઓ ત્યારે નાસ લઈને જ જવું 
  • - નાસ લેવાથી કોરોનાથી બચી શકાય છે 

દેવાંગી જોગલે કહ્યું કે તેમની હોસ્પિટલ દ્વારા આઠથી દસ હજાર દર્દીઓને માત્ર આયુર્વેદિક દવાઓથી સાજા કરવામાં આવ્યા છે. અને આ પ્રકારે સારવાર લેવામાં ખર્ચ પણ ઓછો આવે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ