બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Politics / Amit Shah said that the donation received by the opposition was also recovered?

લોકસભા ચૂંટણી 2024 / વિપક્ષને મળેલું દાન પણ વસૂલી? રાહુલ ગાંધીના ઈલેક્ટોરલ બોન્ડના આરોપો પર અમિત શાહનો પલટવાર

Priyakant

Last Updated: 09:22 AM, 20 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : અમિત શાહે વિપક્ષને પૂછ્યું કે, શું વિપક્ષી પાર્ટીઓ ચૂંટણી બોન્ડ દ્વારા મળેલા દાનને પણ 'વસૂલી' કહેશે?

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીની વચ્ચે હાલ દેશભરમાં ઈલેક્ટોરલ બોન્ડને લઈને હોબાળો ચાલી રહ્યો છે. વિપક્ષ ઇલેક્ટરોલ બોન્ડને લઈને સરકાર પર સતત સવાલો ઉઠાવી રહ્યો છે. હવે વિપક્ષના આરોપોનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે વિપક્ષને પૂછ્યું કે, શું વિપક્ષી પાર્ટીઓ ચૂંટણી બોન્ડ દ્વારા મળેલા દાનને પણ 'વસૂલી' કહેશે? તમને જણાવી દઈએ કે, એક ઈન્ટરવ્યુમાં રાહુલ ગાંધીએ ઈલેક્ટોરલ બોન્ડને 'દુનિયાની સૌથી મોટી ખંડણી યોજના' ગણાવી હતી.

File Photo

લોકસભાની ચૂંટણી વચ્ચે આ મુદ્દે વિપક્ષી પાર્ટીઓના આરોપોનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે, 'તેમની પાર્ટીઓને ચૂંટણી બોન્ડ દ્વારા દાન પણ મળ્યું છે. એ પણ વસૂલી? રાહુલ ગાંધીએ લોકોને કહેવું જોઈએ અને સાંસદોની સંખ્યાના પ્રમાણમાં તેમને જે દાન મળ્યું છે તે અમને મળેલા દાન કરતાં વધુ છે. તેમની પાસે કોઈ મુદ્દા નથી અમારા પર ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી. એટલા માટે તેઓ ભ્રમ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ સફળ થશે નહીં.

વધુ વાંચો : આવનારા 24 કલાક પંજાબ-હરિયાણા માટે ભારે, જાણો દેશના અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન

સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ પર આપ્યો હતો ચુકાદો 
નોંધનિય છે કે, 15મી ફેબ્રુઆરીના રોજ એક ઐતિહાસિક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને આ આધાર પર ફટકો માર્યો હતો કે, તે નાગરિકોના માહિતીના અધિકારનું ઉલ્લંઘન કરે છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, આ યોજના ગેરબંધારણીય અને મનસ્વી છે અને તે રાજકીય પક્ષો અને દાતાઓ વચ્ચે બદલાની વ્યવસ્થા હોઈ શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ