ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ગુજરાત / Bollywood / બોલિવૂડ / અમદાવાદના સમાચાર / જોજો ધક્કો ન પડે! કાંકરિયા લેક નાગરિકો માટે બંધ રહેશે, જાણો ક્યારે અને કેમ

ફિલ્મફેર એવોર્ડ 2025 / જોજો ધક્કો ન પડે! કાંકરિયા લેક નાગરિકો માટે બંધ રહેશે, જાણો ક્યારે અને કેમ

Published By: Vishal Dave

Last Updated: 06:01 PM, 9 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મફેર એવોર્ડમાં બોલિવૂડના કિંગ શાહરુખ ખાન હોસ્ટ તરીકે દેખાશે, સાથે ફિલ્મમેકર કરણ જોહર તથા કરિશ્માઈ મનીષ પોલ પણ મંચ સંચાલન કરશે.

ADVERTISEMENT

11 ઓક્ટોબરે અમદાવાદમાં ફિલ્મફેર એવોર્ડ્સ યોજાશે, ફિલ્મફેર એવોર્ડના કારણે કાંકરિયા લેક ફ્રન્ટ નાગરિકો માટે બંધ રહેશે, કાંકરિયા ઝુ અને બાલવાટિકા પણ આ દિવસે બંધ રહેશે.

ફિલ્મફેર એવોર્ડમાં બોલિવૂડના કિંગ શાહરુખ ખાન હોસ્ટ તરીકે દેખાશે, સાથે ફિલ્મમેકર કરણ જોહર તથા કરિશ્માઈ મનીષ પોલ પણ મંચ સંચાલન કરશે. એ રાત્રિ બોલિવૂડના ટોચના સ્ટાર અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, કૃતિ સેનન, અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદીના ઝગમગતા પરફોર્મન્સથી ઉજ્જવળ બની રહેશે.

3 ઓક્ટોબર, 2025 ના રોજ મુંબઈમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ટેક્નિકલ અને રાઇટિંગ કેટેગરીના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. રાજકુમાર રાવ અને અભિનેત્રી તમન્ના ભાટિયાની હાજરીમાં આ વિજેતાઓના નામ જાહેર કરાયા હતા. આ વખતે 'કિલ' ફિલ્મે પાંચ એવોર્ડ્સ જીતીને ટેક્નિકલ કેટેગરીમાં પ્રભુત્વ જમાવ્યું, જ્યારે 'લાપતા લેડીઝ' એ બેકગ્રાઉન્ડ સ્કોર, કોસ્ચ્યુમ, સ્ક્રીનપ્લે અને ડાયલોગ સહિત ચાર એવોર્ડ્સ જીત્યા. એવોર્ડ સમારોહની રાત્રે શાહરુખ ખાન, અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, કૃતિ સેનન, અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી જેવા બોલિવૂડના સ્ટાર્સનું જબરદસ્ત પરફોર્મન્સ જોવા મળશે, જેમાં શાહરુખ ખાન, કરણ જોહર અને મનીષ પોલ હોસ્ટિંગની ધૂરા સંભાળશે.

આ પણ વાંચોઃ અમિતાભ બચ્ચનની સાથે કામ કરનાર અભિનેતાની ઘાતકી હત્યા, જાણો શું છે સમગ્ર મામલો

vtv app promotion

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Filmfare Awards Shahrukh Khan Kankaria closure

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ