ઍનાલિસિસ / અમદાવાદ મોડલની ખોટી ડંફાશો બંધ કરો

અમદાવાદ મોડલના રાજ્ય જ નહીં સમગ્ર દેશમાં સરકાર દ્વારા વખાણ કરવામાં આવી રહ્યા છે. તેવામાં અમદાવાદની હોસ્પિટલમાં ખુબ જ મોટી દુર્ઘટના સર્જાઇ છે તેવામાં હવે આ સિસ્ટમ ક્યારે બદલાશે? શું આ દુર્ઘટનાની તંત્ર શીખ લેશે? જુઓ Analysis With Isudan Gadhvi

બ્રેકિંગ ન્યૂઝ