Daily Dose / Ahmedabad Metro : આટલી વસ્તુઓ લઈ નહીં જવાય, જાણી લો શું કરી શકાશે શું નહીં

અમદાવાદમાં મેટ્રોની શરૂઆત થઈ ગઈ છે, અને કદાચ બધાને હશે કે અટલ બ્રિજ પર જેમ લોકો પાનના પિચકારા મારી રહ્યા છે તે રીતે મેટ્રોને પણ ગંદી કરવી શક્ય બનશે. તાજેતરમાં 4 ઈટાલિયન લોકોએ મેટ્રોમાં જઈ ચિતરામણ કર્યું હતું. જેનાથી મેટ્રોને લગભગ 50 હજારનું નુકસાન થયું. જે બાદ જીએમઆરસીએ એક ગાઈડલાઇન બહાર પાડી છે. જે તમારે જાણવી ખૂબ જ જરુરી છે. જુઓ Daily Dose

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ