બ્રેકિંગ ન્યુઝ
VTV / બિયોન્ડ વીડિયોઝ / A video of a youth being beaten up at a traffic signal in Bengaluru went viral, the police arrested the accused
Last Updated: 07:15 PM, 8 April 2024
બેંગલુરુમાં દરરોજ કંઈકને કંઈક સાંભળવા અથવા જોવા મળી રહ્યું છે, જેના કારણે સામાન્ય લોકોની સુરક્ષા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. અગાઉ મહિલાની કારનો પીછો કરતા ત્રણ છોકરાઓએ રાજ્યમાં સનસનાટી મચાવી હતી. હવે એક નવી ઘટના સામે આવી .જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટ્રાફિક સિગ્નલ પર એક યુવકને બે શખ્સો દ્વારા સળીયા વડે માર મારવામાં આવ્યો હતો..
ADVERTISEMENT
SHOCKING!
— Waseem ವಸೀಮ್ وسیم (@WazBLR) April 2, 2024
In Bengaluru's Kalyan Nagar, dash camera of a vehicle records a man being assaulted with a rod in broad daylight. Attacker walks out on the road normally.
I've no idea if he survived. @BlrCityPolice look into this
Source of the video: @/_cavalier_fantome on instagram pic.twitter.com/uNy51CBwpY
ADVERTISEMENT
બેંગલુરુમાં ટ્રાફિક સિગ્નલની વચ્ચે કેટલાક લોકોએ એક વ્યક્તિને સળિયા વડે માર મારીને ઘાયલ કર્યો હતો. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આ મામલે પૂર્વ બેંગલુરુમાંથી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર, તેમના પર હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના ઇન્સ્ટાગ્રામ યુઝર હરિક્રિષ્નન પી દ્વારા પોતાની કારના ડેશબોર્ડ કેમેરામાં કેદ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.