BIG NEWS / બોમ્બ બ્લાસ્ટથી હચમચી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ, 32 લોકોના મોત; 40 ઈજાગ્રસ્ત

 A bomb blast in Kabul the capital of Afghanistan

અફઘાનિસ્તાનના કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ થતાં 32 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 40 જેટલા ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાઈ રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ