બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / Extra / 7ft-pothole-erupted-in-2-months-old-shastri-bridge-diversion-created-heavy-traffic-in-vadodara

NULL / Video: 2 મહિના પહેલા CM રૂપાણીએ લોકાર્પણ કરેલ શાસ્ત્રી બ્રીજ પર 7 ફૂટ ઉંડો ભુવો પડ્યો

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

વડોદરા: શાસ્ત્રી બ્રીજ પર ભુવો પડ્યો છે. શહેરના શાસ્ત્રી બ્રીજ પર 7 ફૂટ જેટલો ઉંડો ભુવો પડ્યો છે. બ્રીજની વચ્ચે ભુવો પડતા રસ્તા પર વાહનોની લાઈનો લાગી હતી. મહત્વનુ છે કે 26 મેના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા બ્રીજનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. માત્ર 2 મહિનામાં બ્રીજમાં ભુવો પડ્યો છે. 



બ્રીજ પર ભુવો પડતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. માત્ર 2 મહિનામાં ભુવો પડતા ભ્રષ્ટાચાર થયુ હોય તેવુ લાગી રહ્યુ છે. આ બ્રીજ બનાવવામાં હલ્કી કક્ષાના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.

આ બ્રીજનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ શાસ્ત્રી બ્રીજ પર 2 મહિનામાં ભુવો પડતા અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે. શું આ બ્રીજમાં ભ્રષ્ટાચાર થયો છે? બ્રીજમાં હલ્કી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે? શું આ બ્રીજ મોટી દુર્ઘટના સર્જી શકે છે? સરકાર અને તંત્ર આ કરોડોના નિર્માણની દેખરેખ કે તપાસણી નથી કરતું?

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ