ઍનાલિસિસ / 25 ટકા સ્કૂલ ફી માફી પણ આટલું ધ્યાન રાખજો

ગુજરાતના વાલીઓના લાંબા સંઘર્ષ અને હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે 25 ટકા ખાનગી શાળાઓમાં ફી માફીની જાહેરાત કરી છે. જે અંગે કેટલાક લોકોમાં અસ્પષ્ટતાઓ છે. ત્યારે હવે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ અંગે વિગતે જાણો Analysis with Isudan Gadhviમાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ