બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / 1000 meters above sea level the beauty of Don Hill Station

ટ્રાવેલ / ટ્રેકિંગના શોખીનો માટે ગુજરાતની આ જગ્યા છે બેસ્ટ, સુરતથી 150 કિ.મી દૂર

Arohi

Last Updated: 07:12 PM, 1 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'ડોન હિલ સ્ટેશન' ગુજરાતના આહવા અને મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની બોર્ડર પર આવેલું છે

  • જાણો ડોન હિલ સ્ટેશન વિશે 
  • 1000 મીટરની ઉંચાઈ પર આવેલું છે આ હિલ સ્ટેશન 
  • ગુજરાતનું પોતાનું હિલ સ્ટેશન

ફરવાના શોખીનો માટે ગુજરાતમાં હિલ સ્ટેશનનો એક માત્ર વિકલ્પ આબુ હોય છે. ત્યાં જવા માટે પણ રાજસ્થાન બોર્ડર સુધી દૂર જવું પડે છે. પરંતુ આજે અમે તમને એક એવા હિલ સ્ટેશન વિશે જણાવવા જઈ રહ્યા છે. જે ગુજરાતનું પોતાનું હિલ સ્ટેશન છે. જે સાપુતારા અને આબુને પણ ટક્કર આપે તેવું છે. 

ટ્રેકિંગના શોખીનો માટે બેસ્ટ જગ્યા 
હજુ સુધી ઘણા ઓછા લોકો આ હિલ સ્ટેશન વિશે જાણે છે. આ હિલ સ્ટેશનનું નામ છે 'ડોન હિલ સ્ટેશન' જે ગુજરાતના આહવા અને મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની બોર્ડર પર આવેલું છે. આહવાથી ડોન હિલ સ્ટેશન તરફ જવાનો રસ્તો ફક્ત 38 કિલોમીટરનો છે. આ હિલ સ્ટેશન સાપુતારા કરતા પણ 17 મીટર ઉંચુ છે અને સાથે જ તેના કરતા 10 ગણો મોટો વિસ્તાર ઘરાવે છે. આ હિલ સ્ટેશન લગભગ 1000 મીટરની ઉંચાઈ પર આવેલું છે. ટ્રેકિંગના શોખીન લોકો માટે આ સ્થળ બેસ્ટ છે. 

શું છે પૈરાણીક મહત્વ? 
માનવામાં આવે છે કે અહીં ભગવાન શિવ, માતા સીતા, હનુમાનજીની દંતકથાઓ પણ જોડાયેલી છે. આ હિલ સ્ટેશનનું નામ પડવાની પાછળ એક રસપ્રદ વાત પણ જોડયેલી છે. માન્યતા છે કે રામાયણ કાળમાં અહીં ગુરુ દ્રોણનું આશ્રમ હતું. અને વનવાસ વખતે ભગવાન રામ અને સીતા પણ અહીં આવ્યા હતા. ગુરૂ દ્રોણનું આશ્રમ અહીં હોવાના કારણે આ જગ્યાને દ્રોણ તરીકે ઓળખવામાં આવતી હતી અને ત્યારે બાદ તેનું અપભ્રંશ થઈને આ હિલ સ્ટેશનનું નામ ડોન થઈ ગયું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ