ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / zodiac based rashifal shows how your day will be today saturday

રાશિ ભવિષ્ય / આજે શનિવારે આ સ્તોત્રનાં પાઠ કરો, ધારેલા કામ પાર પડશે, ઘરમાં સુખ શાંતિ અને લક્ષ્મી આવશે

Published By: Mayur

Last Updated: 08:23 AM, 24 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સિંહ રાશિનાં જાતકોને આર્થિક પ્રગતિ થશે, આ લોકોને પરિવારમાં પ્રગતિ અને સધ્ધરતા આવશે, જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ

ADVERTISEMENT

આજનું પંચાંગ
24 09 2022 શનિવાર
માસ ભાદરવા
પક્ષ કૃષ્ણ
તિથિ ચૌદસ
નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની
યોગ સાધ્ય સવારે 9.40 પછી શુભ
કરણ વિષ્ટિ ભદ્રા બપોરે 2.54 પછી શકુની
રાશિ સિંહ (મ.ટ.)

શુભાંક - આજનો શુભ અંક છે 6
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.33 થી 3.54 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9.12 થી 10.53 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન
---------------------------------------
મેષ  (અ.લ.ઈ.)  
આજનો દિવસ આનંદમાં વિતાવશો
ગુમાવેલા અવસર પાછા મળશે
નોકરીમાં સારા અધિકાર મળશે
વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે

વૃષભ  (બ.વ.ઉ.) 
ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે
સરકારી કામમાં અનુકૂળતા રહેશે
ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે
વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે 

મિથુન  (ક.છ.ઘ.) 
અંગત કાર્યોમાં સાવધાની રાખવી
કામમાં મહેનત વધારે કરવી પડશે
ધન બાબતે પરેશાની જણાશે
વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે

કર્ક  (ડ.હ.) 
ટેન્શનવાળા કાર્યોથી દૂર રહેવું
ખાવાપીવામાં કાળજી રાખવી
વડીલ વર્ગથી તકલીફ જણાશે
ખર્ચનું પ્રમાણ અધિક જણાશે

સિંહ  (મ.ટ.) 
પરિવારમાં પ્રીતિ જળવાશે
મનપસંદ કાર્યોમાં રુચિ વધશે
આર્થિક સુખ સારું મળશે
કામકાજમાં પ્રગતિ થશે

કન્યા  (પ.ઠ.ણ.) 
ધારેલા કામમાં સફળતા મળશે
વિરોધપક્ષથી વિજય મેળવશો
નીતિ-રીતિથી કામ કરશો લાભ થશે
કાર્યોમાં પ્રગતિ ઉત્તમ જણાશે

તુલા (ર.ત.) 
ફળ મેળવવા મહેનત વધારે કરવી પડશે
સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે
સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે
લેવડ-દેવડમાં સામાન્ય મુશ્કેલી રહેશે

વૃશ્ચિક (ન.ય.) 
પરેશાની કામને બગાડશે
અકારણ ખર્ચાઓ સંભાળીને કરવા
ધારેલા કાર્યોમાં રૂકાવટ જણાશે
મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે
રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે
આર્થિક બાબતોમાં વિકાસ થશે
સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે


મકર (ખ.જ.) 
રોગ, ઋણ અને વિવાદમાં સાવધાની રાખવી
નોકરીયાત વર્ગને સામાન્ય સંઘર્ષ જણાશે
સંતાનના કાર્યોમાં સફળતા મળે
ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે

કુંભ (ગ.શ.ષ.સ.) 
મનપસંદ કામમાં સફળતા મળશે
તમારી ભાવનાઓની કદર થશે
પદોન્નતિ માટે નવી તકો મળશે
ધંધામાં સુધારો જોવા મળશે

મીન (દ.ચ.ઝ.થ.) 
સાવચેતીથી કામ કરવું
અચાનક ખર્ચથી પરેશાની વધશે
નોકરીમાં થોડી પરેશાની જણાશે
ધંધામાં મધ્યમ લાભ થશે
-----------------
શું કરવું? : હનુમાન વડવાનલ સ્તોત્રનો પાઠ કરવો
શું ના કરવું? : સંયમથી મળે કાર્ય સફળતા
આજનો મંત્ર : ઓમ વજ્રદેહાય નમઃ
આજનું દાન : કાચા કેળાનું દાન કરો
---------------------------------

સંકળાયેલા મુદ્દાઓ

Daily Horoscope Rashifal Zodiac gujarati samachar રાશિફળ Daily Horoscope

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ