જાહેરાત / Xiaomiએ 100W ફાસ્ટ ચાર્જિંગની કરી જાહેરાત, માત્ર 17 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જશે મોબાઈલ

Xiaomi introduces 100W super charge turbo tech

જો તમારો મોબાઈલ ફોન માત્ર 17 જ મિનિટમાં ફુલ ચાર્જ થઈ જાય તો ઉતાવળ હોય ત્યારે ખૂબ જ ફાયદો થઈ શકે છે. ચીનની દિગ્ગજ કંપની શાઓમીએ આવા જ પ્રકારની એક ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીની ટેસ્ટિંગ કરી છે. હકીકતમાં તે 100W ફાસ્ટ ચાર્જિંગ છે. કંપનીએ દાવો કર્યો છે કે 17 મિનિટમાં 4,000mAhની બેટરી ફુલ ચાર્જ થઈ જશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ