બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / મેલોનીએ PM મોદીને પાઠવી જન્મદિનની શુભેચ્છા, પ્રશંસા કરતા લખ્યો ખાસ મેસેજ

વિશ્વ / મેલોનીએ PM મોદીને પાઠવી જન્મદિનની શુભેચ્છા, પ્રશંસા કરતા લખ્યો ખાસ મેસેજ

Jay Bhatt

Last Updated: 02:30 PM, 17 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, ત્યારે દેશ-વિદેશના નેતાઓ તરફથી જન્મદિવસની શુભેચ્છા મળી રહી છે, ત્યારે ઈટાલીના પીએમ મેલોનીએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

PM Modi Birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ પર વિશ્વભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ ચાલુ છે. ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમ મોદી માટે એક ખાસ મેસેજ લખીને તેમને લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવી છે.

મેલોનીએ પોસ્ટ કરી આપીને શુભકામના

મેલોનીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 'ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 75મા જન્મદિવસની શુભકામનાઓ. તેમની શક્તિ, તેમનો દૃઢ નિશ્ચય અને લાખો લોકોનું નેતૃત્વ કરવાની તેમની ક્ષમતા પ્રેરણા સ્ત્રોત છે. મિત્રતા અને આદર સાથે, હું તેમને ભારતને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જવા અને આપણા દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે સ્વાસ્થ્ય અને ઊર્જાની શુભેચ્છા પાઠવું છું.'

વધુ વાંચો : VIDEO : અંબાણીથી લઈ શાહરૂખ સુધી, PM મોદીને પાઠવી જન્મદિનની શુભેચ્છા

વિશ્વભરના નેતાઓએ આપી શુભેચ્છા

નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે તેમનો 75મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ભારત અને વિદેશના નેતાઓ અને અગ્રણી વ્યક્તિઓ આ પ્રસંગે પીએમ મોદીને અભિનંદન પાઠવી રહ્યા છે. ઇટાલીના પીએમ જ્યોર્જિયો મેલોની ઉપરાંત રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂની શુભકામનાઓએ ભારતની વધતી જતી વૈશ્વિક સ્થિતિ પર ભાર મૂક્યો. આ શુભેચ્છાઓ માત્ર વ્યક્તિગત સ્નેહ જ નહીં પરંતુ ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Giorgia Meloni wishes Narendra Modi PM Modi Birthday PM Modi birthday wishes
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ