ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Viral / VIDEO: આ વીડિયો ફક્ત મહિલાઓ માટે જ છે! જોઈને થઈ જશો હક્કા બક્કા!

Viral / VIDEO: આ વીડિયો ફક્ત મહિલાઓ માટે જ છે! જોઈને થઈ જશો હક્કા બક્કા!

Published By: Ajit Jadeja

Last Updated: 10:25 PM, 16 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral video: સોશિયલ મીડિયા પર એક મહિલાનો ચોકાવનારો એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.

ADVERTISEMENT

Viral video: સોશિયલ મીડિયા પર એક મહિલાનો ચોકાવનારો એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે આ મહિલા ઘરની દિવાલ પર ગરોળીનો ઉછેર કરી રહી છે. જેને જોઇને લોકો દંગ રહી ગયા છે.

Woman Viral Video: સોશિયલ મીડિયા પર દરરોજ નિતનવા વીડિયો વાયરલ થતા હોય છે. આ વીડિયો જોઇને તમને પણ ક્યારેક આશ્ચર્ય થતુ હશે. આવો એક વીડિયો મહિલાનો વાયરલ થઇ રહ્યો છે. તમે ઈન્ટરનેટની દુનિયામાં સક્રિય છો, તો તમારે સારી રીતે સમજવું જોઈએ કે અહીં એક પછી એક વીડિયો દરરોજ લોકોમાં ચર્ચામાં રહે છે.

વાયરલ આ વીડિયોમાં એક મહિલાએ તેના ઘરના દરવાજા પરથી પડદો હટાવ્યો ત્યારે જોનાર દંગ રહી ગયા. ક્લિપમાં જોવા મળે છે કે એક યુવતી તેના ઘરની દિવાલ પાસે લટકાવેલી ચાદર હટાવતાની સાથે જ હજારો ગરોળી એક પછી એક દેખાવા લાગે છે.

આ જોયા પછી દરેક વ્યક્તિ વિચારી રહી છે કે કોઈ આવી ગરોળીને પોતાના ઘરમાં કેમ રાખે છે. આ ક્લિપમાં જોઇ શકાય છે કે મહિલા ગરોળીઓની સારી રીતે દેખભાળ કરી ઉછેરી રહી છે. જેને જોઇ લોકો દંગ રહી ગયા છે.

vtv app add

આ વીડિયો X પ્લેટફોર્મ પર @Babaxwale નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. કમેન્ટમાં એક યુઝરે લખ્યું કે ખતરનાક ગરોળી પાળવાનો પ્રયાસ એક મહિલા કરે એ ખરેખર હિમતની વાત છે. બીજા યૂજરેએ લખ્યું કે જો આ ભારતમાં હોત તો લોકો તેનો વિરોધ કરી સોસાયટી બહાર કાઢી મુકી હોત.

આ પણ વાંચોઃ વાયરલ / VIDEO : મહિલાની 'ટચિંગ થેરાપી'નો ડોક્ટરનો વીડિયો વાયરલ, યૂઝર્સે લીધી ભરપૂર મજા, જોઈને બોલશો 'આવું'

આ વીડિયો જોયા પછી લોકો અનુમાન લગાવે છે કે આ વીડિયો ચીનનો હોવો જોઈએ. જ્યાં આ મહિલા ગરોળીઓ ઉછેરી રહી છે. નિષ્ણાતોના મતે ગેકો અને મોનિટર ગરોળી જેવી ગરોળીઓ ચીનમાં મોટી માત્રામાં ઉછેરવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Social Media Woman Viral Video Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ