ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Viral / "તે આવું કેમ કહ્યુ?" એરપોર્ટ પર PIAની બે એર હોસ્ટેસ વચ્ચે હાથાપાઇ

Viral / "તે આવું કેમ કહ્યુ?" એરપોર્ટ પર PIAની બે એર હોસ્ટેસ વચ્ચે હાથાપાઇ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:36 PM, 28 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral Video: પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) ચર્ચામાં છે. હરાજીની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન એક વીડિયો ક્લિપ પણ ફજીયત કરાવી રહી છે.

ADVERTISEMENT

Viral Video: પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) ચર્ચામાં છે. હરાજીની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન એક વીડિયો ક્લિપ પણ ફજીયત કરાવી રહી છે. તેમાં બે એર હોસ્ટેસ વચ્ચે હાથાપાઇ થાય છે. તેઓ પોતાના દેશમાં નહીં પણ વિદેશી ધરતી પર દેશનો જંડો બુલંદ કરી રહી છે.

આ વીડિયો સાઉદી અરેબિયાના જેદ્દા એરપોર્ટનો છે, જેમાં બે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ એર હોસ્ટેસ લડતી દેખાય છે, જ્યારે પીઆઇએ અધિકારીઓ તેને શાંત કરવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે. આ ક્લિપ વાયરલ થઈ ગઈ, જેના કારણે પીઆઇએને કાર્યવાહી કરવાની ફરજ પડી.

આ વાયરલ વીડિયો 23 ડિસેમ્બરનો છે

એક ન્યૂઝ અનુસાર આ ઘટના 23 ડિસેમ્બરના જેદ્દા એરપોર્ટના ઇન્ટરનેશનલ ડિપાર્ચર લાઉન્જમાં બની હતી, જ્યારે પીઆઇએ ફ્લાઇટ મુલતાન જવા રવાના થવાની હતી. સૂત્રો કહે છે કે ઝઘડો તીખી બહસથી શરૂ થયો હતો પરંતુ પલ વારમાં મારપીટ સુધી પહોચ્યો હતો.

ઘટનાસ્થળે હાજર એક પીઆઇએ અધિકારીએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઉભેલી એર હોસ્ટેસ તેના બેઠેલા સાથીદાર પર હાથ ઉંઠાવતી જોઈ શકાય છે. સાથે તેણે ગુસ્સામાં તૂને એસે કહા કૈસે કહેતી જોવા મળી રહી છે. કિલ્પ માત્ર 12 સેકંડની છે.

vtv app promotion

અધિકારીઓએ હંગામો શાંત કર્યો

ખરેખર બંને વચ્ચે શાંતી સ્થાપીત કરવાનો પ્રયાસ કરી રહેલા અફસર વિડિઓ રેકોર્ડ કરનાર વ્યક્તિ તરફ જોયું અને રેકોર્ડ ન કરવાનું કહ્યું. બાદમાં ઘટનાસ્થળે હાજર કર્મચારીઓએ નામ ન આપવાની શરતે કહ્યું કે બંને એકબીજા પર વ્યક્તિગત હુમલા કરી રહી હતી.

આ પણ વાંચોઃ અફઘાનિસ્તાન પર આવ્યું ભયંકર સંકટ! ભૂખમરાને કારણે લાખો લોકો મુશ્કેલીમાં, જાણો કારણ

પીઆઇએએ બંને એર હોસ્ટેસને સસ્પેન્ડ કરી

પીઆઇએના પ્રવક્તાએ ઘટનાની પુષ્ટિ કરી અને જણાવ્યું કે એરલાઈન શિસ્ત અને વ્યાવસાયિક વર્તણૂકના મુદ્દાઓને ખૂબ ગંભીરતાથી લે છે. પ્રવક્તાએ વધુમાં જણાવ્યું, "બંને એર હોસ્ટેસને સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. જવાબદારો સામે કંપનીના નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

airlines news Pakistan News Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ