બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ઈરાનની સરકારી ટીવી પર ઈઝરાયલનો એટેક, લાઈવમાં બેઠી હતી મહિલા એન્કર, જુઓ ભાગતો VIDEO

વીડિયો / ઈરાનની સરકારી ટીવી પર ઈઝરાયલનો એટેક, લાઈવમાં બેઠી હતી મહિલા એન્કર, જુઓ ભાગતો VIDEO

Chintan Chavda

Last Updated: 10:17 PM, 16 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iran Government Channel: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઈરાનના ટેલિવિઝન મુખ્યાલયમાં એન્કર એન્કરીંગ દરમિયાન હુમલો થયો છે.

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ બંધ થવાનું નામ નથી લારી રહ્યું. ઇઝરાયલે ફરી એક વાર ઇઝરાયલમાં જબરદસ્ત હુમલો કર્યો છે. ઇઝરાયલના લડાકુ વિમાનોએ લાઈવ પ્રસારણ દરમિયાન સરકારી ટેલિવિઝન મુખ્યાલય પર હુમલો કર્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઇરાને કહ્યું કે ઇઝરાયલે સેન્ટ્રલ ઈરાનમાં પણ ઘણી જગ્યાએ હુમલો કર્યો છે. આ હુમલામાં અમુક રિપોર્ટરો મર્યા હોવાના સમાચાર છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા એન્કર ઇરાનની સરકારી ટીવી પર લાઈવ હતી. આ દરમિયાન અચાનકથી જબરદસ્ત ધમાકો થાય છે અને મહિલા એન્કર ચમકી ઉઠે છે. તે બાદ તે એક બાજુ જતી રહે છે, પરંતુ કેમેરામાં ધૂળ અને ધુમાડો જ દેખાય છે.

ઇઝરાયલે ડિફેન્સ ફોર્સેઝે ઈરાનમાં રેડિયો-ટીવી પ્રસારણ બંધ કરવાને લઈને ચેતવણી આપવામાં આવી હતી અને આની બાદ હુમલો કરી દીધો. જોકે, હવે ઈરાને પણ ઇઝરાયલી ટીવીને ચેતવણી આપી છે.

ઇઝરાયલના હુમલામાં 224 લોકોના મોત: ઈરાન

ઈરાનનો આરોપ છે કે ઇઝરાયલે ઉત્તર-પૂર્વી ઈરાનમાં રહેણાંક ઇમારતોને ટાર્ગેટ બનાવીને મોટો હુમલો કર્યો છે. સાથે જ તેનો દાવો છે કે અત્યાર સુધીમાં 224 સામાન્ય નાગરિકોનું મોત થઈ ગયું છે અને હજારો લોકો ઘાયલ થયા છે.  

app promo4

બીજા દેશના લોકો ઈરાનથી નીકળવાની તૈયારીમાં

ઈરાનમાં પરિસ્થિતિ ખરાબ થયા બાદ પોર્ટુગલ, ફિલિપિન્સ, ફિનલેન્ડ સહિતના અન્ય લોકો અસ્ત્રા સીમાના માધ્યમે અજરબૈજાનની રાજધાની બાકુ પહોંચી રહ્યા છે, જેનાથી વિમાન સાથે પોતાના દેશ પહોંચી શકે.  

વધુ વાંચો: ઈરાન-ઈઝરાયલ જંગ વચ્ચે સોનાના ભાવમાં મોટો જમ્પ, 1 લાખને પાર ગોલ્ડ, આગળ શું થશે?

ત્યારે ઇઝરાયલનો દાવો છે કે તેને ઈરાનમાં ઘનિય જગ્યાએ મોટા પ્રમાણમાં હુમલો કર્યો છે. જગ્યા જગ્યાએ મારક મિસાઈલોમાંથી ત્રીજા ભાગને તોડી નાખ્યો છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Iran Government Channel Israel Iran attack World News
Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ