ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / VIDEO : 'ગેટ રેડી વીથ મી' છોકરીએ સ્કૂલના વોશરુમમાં કડકડાટ અંગ્રેજીમાં કરી આ ઓફર, વીડિયો વાયરલ

વાયરલ / VIDEO : 'ગેટ રેડી વીથ મી' છોકરીએ સ્કૂલના વોશરુમમાં કડકડાટ અંગ્રેજીમાં કરી આ ઓફર, વીડિયો વાયરલ

Published By: Hiralal Parmar

Last Updated: 11:22 AM, 24 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક છોકરીએ સ્કૂલના વોશરુમમાંથી 'ગેટ રેડી વીથ મી' વીડિયો અપલોડ કર્યો તો પ્રિન્સિપાલે ગજબનું કામ કરીને તેને માર્ગ દેખાડી દીધો.

ADVERTISEMENT

સ્કૂલ ગર્લ પણ ક્યારેક અશોભનીય હરકતો કરી બેસતી હોય છે જેને કારણે તેની પોતાની સાથે, સ્કૂલની પણ બદનામી થતી હોય છે. અમેરિકાના સાન ફ્રાન્સિકોમાં બનેલી એક ઘટનામાં એક વિદ્યાર્થીનીએ સ્કૂલના વોશરુમમાંથી ગેટ રેડી વીથ મી નામનો કપડાં બદલતો વીડિયો અપલોડ કર્યો હતો જે પ્રિન્સિપાલના ધ્યાનમાં આવી ગયો પછી તેમણે પણ તેને માર્ગ દેખાડ્યો હતો. સાન ફ્રાન્સિસ્કોમાં એક હાઇસ્કૂલના પ્રિન્સિપાલે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા એક વિદ્યાર્થીનીને ક્લાસ છોડી દેતી જોઈને અસાધારણ પગલું ભર્યું હતું. વિદ્યાર્થીનીએ સ્કૂલના બાથરૂમમાંથી "મારી સાથે તૈયાર થાઓ" નામનો એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તે ક્લાસમાં જતા પહેલા ગુપ્ત રીતે પોશાક બદલતી અને મેકઅપ કરતી દેખાતી હતી.

પ્રિન્સિપાલે શું કર્યું

પ્રિન્સિપાલ નીકા રિચાર્ડને આ વીડિયો મળ્યો હતો અને તેમણે આ ક્લિપ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને વિદ્યાર્થીની આવું ન કરવાનું કહ્યું હતું. પ્રિન્સિપાલે પોતાના એકાઉન્ટ પર આ પોસ્ટ કરતાં એવું કહ્યું કે તું સ્કૂલમાંથી વારંવાર બંક મારે છે અને ફિઝિક્સના ક્લાસ તો બિલકુલ ભરતી નથી.

વધુ વાંચો : આ કર્મચારીઓની બલ્લે બલ્લે! EPFOની દિવાળી ગિફ્ટ! મિનિમમ પેન્શન વધીને થઈ શકે આટલું, જાણો ક્યારે?

છોકરી કડકડાટ અંગ્રેજી બોલતી જોવા મળે છે

આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં છોકરી કડકડાટ અંગ્રેજી બોલતી જોવા મળી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Viral video national news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ