બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ટ્રમ્પે મને ફોન કર્યો હતો કે ડિનર ડેટ પર આવી જજે' હોલીવુડની મોટી એક્ટ્રેસના ખુલાસાથી હડકંપ
Last Updated: 06:02 PM, 10 August 2025
હૉલીવુડની પ્રખ્યાત એક્ટ્રેસ અને 'હેરી પોટર' ફેમ એમ્મા થોમ્પસન હાલ લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી હતી. ત્યાં તેમણે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વિશે તેમના વિચારો શેર કર્યા હતાં.
ADVERTISEMENT
આ ઇવેન્ટમાં એમ્માએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર એક આક્ષેપ મૂક્યો હતો. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આવેલ એક ફોન કોલનો ખુલાસો કર્યો છે. કોલમાં ટ્રમ્પએ એમ્માને ડિનર ડેટ માટે ઇન્વાઇટ કરી હતી. એક્ટ્રેસએ કહ્યું કે,
" જો એ સમયે ટ્રમ્પ સાથે ડેટિંગ માટે હા કહી હોટ, તો અમેરિકાનો રાજકીય ચહેરો બદલાઇ શક્યો હોત."
ADVERTISEMENT
ટ્રમ્પએ કર્યો એમ્માને કોલ
એક રિપોર્ટ અનુસાર એમ્મા થોમ્પસને ખુલાસો કર્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પએ તેને તે સમયે ફોન કર્યો હતો જ્યારે તે પોતાની ફિલ્મ 'પ્રાઇમરી કલર્સ'નું શૂટિંગ કરી રહી હતી. તે સમયે એમ્માના કેનેથ બ્રનાઘ સાથે ડિવોર્સ થયા જ હતાં. એેક્ટ્રેસએ આગળ જણાવ્યું કે ,
ADVERTISEMENT
"જ્યારે હું મારી વેનમાં બેઠી હતી, ત્યારે ફોનની રિંગ વાગી. સામેથી અવાજ આવ્યો , 'હેલો, હું ડોનાલ્ડ ટ્રમ્પ બોલી રહ્યો છું,' પણ મને લાગ્યું કે આ મજાક હોય શકે છે."
ADVERTISEMENT
એેક્ટ્રેસએ આગળ કહ્યું કે ,
"મેં કહ્યું કે મને જણાવો કે હું તમારી કઈ રીતે મદદ કરી શકું. કદાચ તેમને કઈક માર્ગદર્શન જોઈતુ હતું. સામેથી અવાજ આવ્યો કે, મને ખૂબ આનંદ થશે કે તમે મારી સાથે મારી કોઈ ભવ્ય જગ્યા પર આવીને રોકાઈ શકો તો કદાચ આપણે સાથે ડિનર કરી શકીએ"
ADVERTISEMENT
આ સાંભળીને કોઈ એેક્ટ્રેસએ ખૂબ જ નમ્રતાથી જવાબ આપ્યો,
"આ ખૂબ સારું છે. આ માટે તમારો ખૂબ આભાર. હું તમારો સંપર્ક કરીશ."
ADVERTISEMENT
આ કોલ બાદ એમ્મા થોમ્પસનને સમજાયું કે તે ખરેખર ડોનાલ્ડ ટ્રમ્પ જ હતા, તે સમયે તેઓ પોતાની પહેલી પત્ની માર્લા મૅપ્લ્સથી અલગ થઈ ગયા હતા અને તેમની ટીમ કદાચ તેમના માટે એક સારા સાથીની શોધમાં હતી. એમેન્ટા કહે છે કે ,
"મને એવું લાગ્યું હતું કે તેમની આસપાસ એવા લોકો હશે, જે તેમના માટે સારી સ્ત્રી શોધી રહ્યા હશે, અને તમે જાણો જ છો, એક સારી ડિવોર્સી સ્ત્રી, આ જ તો તેઓ શોધી રહ્યા હતા. તેમને તો મારી ટ્રેલરનો નંબર પણ શોધી લીધો હતો"
અંતે, એમ્મા થોમ્પસને હસતા હસતા કહ્યું કે,
"જો તેમણે તે દિવસ 'હા' કહી હોત, તો શું થઈ શકતું હતું. હું ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ડેટ પર જઇ શકી હોત. હું અમેરિકાના ઇતિહાસની દિશા બદલાવી શકતી."
વધુ વાંચો: આ યુવતીને એક નહીં બે વજાઈના, ન્યૂડ ફોટો મોકલીને કમાવી લીધા કરોડો, રાતોરાત ચાહકોમાં વધારો
એમ્મા થોમ્પસને તેના અનુભવો વિશે ખુલીને વાત કરી છે જોકે હજુ સુધી આ વાતને લઈને ટ્રમ્પ તરફથી કોઈ નિવેદન આવ્યુ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.