બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / આ યુવતીને એક નહીં બે વજાઈના, ન્યૂડ ફોટો મોકલીને કમાવી લીધા કરોડો, રાતોરાત ચાહકોમાં વધારો
Last Updated: 03:43 PM, 10 August 2025
તમે ઘણી વાર સાંભળ્યું અને જોયું હશે કે કેટલાક લોકોને બે માથા હોય છે અથવા છ આંગળીઓ હોય છે.પરંતુ તમે ક્યારેય બે વજાઈના ધરાવતી મહિલા વિશે સાંભળ્યું છે? જી હા, વિશ્વની એક એવી મહિલા જેની પાસે બે વજાઈના છે. જાણો કોણ છે આ મહિલા?
ADVERTISEMENT
કોણ છે બે વજાઈના ધરાવતી મહિલા?
એની ચાર્લોટ નામની એક મહિલા ઓન્લીફેન્સ મોડલ છે, જેને એક વિચિત્ર મેડિકલ કન્ડિશન છે. તે તેની આ સ્થિતિને કારણે પૂરી દુનિયામાં ફેમસ છે. એની ચાર્લોટ બે વજાઈના ધરાવવી સ્ત્રી છે. તેની આ સ્થિતિને કારણે શરૂઆતમાં તે પોતાના ન્યુડ ફોટોઝ પોતાના પ્રેમીને મોકલતી હતી. આ કામ તે પ્રેમ મેળવવા માટે કરતી હતી પરંતુ તેનાથી તેને કોઈ ઉતર મળતો ન હતો.
ADVERTISEMENT
ત્યારબાદ એનીએ વિચાર્યું, કે, "મારી આ પરિસ્થિતિને હું મારા વ્યવસાયમાં ફેરવી દઉં તો? " ત્યારબાદ એનીએ વર્ષ 2021માં ઓન્લીફેન્સ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું અને તેના ફોટોઝ શેર કરવાનું ચાલુ કર્યું. તેના આ શરીર અને ફ્રેન્ડલી સ્વભાવના કારણે તે ખૂબ જ જલ્દી વાયરલ થઈ ગઈ અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની. આજે એની ચાર્લોટ વૈશ્વિક સ્તરે સ્ટાર બની ગઈ છે અને તેની પાસે ઘણું મોટું ફેન ફોલોઈંગ છે.
એની ચાર્લોટને તેની બે વજાઈના વિશે ક્યારે જાણ થઈ?
ADVERTISEMENT
એની જ્યારે 16 વર્ષની હતી ત્યારે તેને જાણવા મળ્યું કે તેને 'યુટ્રેસ ડિડેલ્ફિશ' નામની વિચિત્ર મેડિકલ કન્ડિશન છે. જેનો અર્થ એ છે કે તેણે પાસે સે બે ગર્ભાશય , બે સર્વિક્સ અને બે વજાઈના છે. ડોકટરનું કહેવું હતું કે એની ક્યારેય પણ માતા નહીં બની શકે.
ADVERTISEMENT
આ જાણ્યા પછી એની પોતાના પ્રેમની શોધમાં લોકોને તેના ન્યુડ ફોટોઝ મોકલતી હતી પરંતુ કોઈ તેને પ્રેમ કરતું ન હતું. ત્યારબાદ એનીએ તેના શરીરને જ વ્યવસાય બનાવીને ઓન્લીફેન્સ પર ફોટોઝ શેર કરવાની શરૂઆત કરી. તેં આ ફોટોઝથી ઝડપથી વાયરલ થઈ ગઈ. હાલ તે કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. વર્ષ 2023માં તેણે 4 લાખ ડોલર જેટલી કમાણી કરી હતી. વર્ષ 2024 માં એનીએ 1.65 કરોડ રૂપિયા કમાયા છે.
ADVERTISEMENT
વિચિત્ર માંગણી- મોટી કમાણી
એની પાસે ઘણી વિચિત્ર માંગણી કરવામાં આવતી હતી. જેમાંથી તે ડોલરો કમાણી કરતી હતી. એક ફેન એ એની પાસેથી તેના રૂમની બેડશીટ માંગી હતી. જેના પર તે પોતે સૂતી હતી. એનીએ આ બેડશીટ માટે 41,000 ડોલર લીધા હતાં. એક બીજા ફેનએ તેની પાસે તેની પહેરેલી લેગિંગ્સ અને મોજાં માંગ્યા હતા, જેના માટે તે ફેન એ 58,000 ડોલર ચૂકવ્યા હતાં.
ADVERTISEMENT
વધુ વાંચો: VIDEO: 'ઈવાંકા મારી દીકરી ન હોત તો'... ટ્રમ્પ છેલ્લી કક્ષાનું બોલ્યાં, વાયરલ વીડિયો બાદ બબાલ
એની પાસે એક ખાસ ફેન છે, જે તેને સૌથી વધુ ટિપ આપી છે. તે એક વિદેશી વ્યક્તિ છે, જે અત્યાર સુધી એનીને 8.3 લાખ રૂપિયા આપી ચુક્યો છે અને રોજ આવી ટિપ આપતો રહે છે, ક્યારેક 5 ડોલર, ક્યારેક 200 ડોલર. આ રીતે, એની ચર્લોટ એ પોતાની મેડિકલ કન્ડિશનને તેની લખો-કરોડોની કમાણીનો વ્યવસાય બનાવી દીધો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.