ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી ક્રિપ્ટો માર્કેટમાં તબાહી, એક જ દિવસમાં 1.7 લાખ કરોડ રૂપિયા સ્વાહા

ટેરિફ બોમ્બ / ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી ક્રિપ્ટો માર્કેટમાં તબાહી, એક જ દિવસમાં 1.7 લાખ કરોડ રૂપિયા સ્વાહા

Published By: Mit Soni

Last Updated: 05:17 PM, 11 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડોનાલ્ડ ટ્રંપે ચીન પર 100 ટકા એક્સ્ટ્રા ટેરિફ લગાવાની જાહેરાત બાદ ક્રિપ્ટો બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. બિટકોઈન અને ઈથેરિયમ પણ ઘટ્યા છે.

ADVERTISEMENT

100 ટકા વધારે ટેરિફ લગાવાની જાહેરાત કરી છે. જે બાદ અમેરિકાની બજારમાં બબાલ મચી ગઈ છે. ક્રિપ્ટો બજારમાં પણ તેની અસર જોવા મળી છે. બિટ કોઈનમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારોના એક જ દિવાસમાં 1.7 લાખ કરોડ રૂપિયાથી વધારાનું નુક્સાન આવી ગયું છે.

અમેરિકાના રાષ્ટ્રતિ ડોનાલ્ડ ટ્રંપે સોશિયસ મીડિયાના માધ્યમ ટ્રુથ પર આ જાહેરાત કરી છે.1 નવેમ્બર 2025 થી અમેરિકા ચીન પણ અત્યારની હાલના ટેરિફ કરતા 100 ટકા વધારે ટિરિફ લગાવશે.વધુમાં, તે તારીખથી તમામ મહત્વપૂર્ણ સોફ્ટવેર પર નિકાસ નિયંત્રણો લાગુ કરવામાં આવશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ પગલું જરૂરી હતું કારણ કે ચીન લગભગ દરેક ઉત્પાદન પર વ્યાપક નિકાસ નિયંત્રણો લાદવાની યોજના ધરાવે છે, જેને તેમણે આંતરરાષ્ટ્રીય વેપાર માટે ખતરનાક ઉદાહરણ તરીકે વર્ણવ્યું હતું. યુએસ હાલમાં ચીની ઉત્પાદનો પર 30% ટેરિફ લાદે છે, અને નવી જાહેરાતથી કુલ ટેરિફ 130% થશે.

vtv app promotion

ક્રિપ્ટો બજારમાં જોવા મળ્યો ઘટાડો

ક્રિપ્ટો બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ટ્રંપની એક જાહેરાતથી બિટકોઈ, ઈથેરિયમ જેવી ટોપની ક્રિપ્ટોકરેંસીની કિંમત ઘટી ગઈ છે. આજે ક્રિપ્ટો કરેંસી ઈથેરિયમમાં 11.2 ટકાનો ઘટાડો આવ્યો અને તે 3,878 ડોલર પર આવી ગયો, સાથે જ બીએનબી, solana અને xrp જેવી અન્ય ક્રિપ્ટોકરેંસીમાં પણ 14 ટકાથી18 ટકાનો ઘટાડો આવ્યો છે.

વધુ વાંચો: OMG! 40,000થી વધારે પક્ષીઓની પ્રજાતિનો જીવ જોખમમાં? ડરાવી દેશે વૈજ્ઞાનિકોની આ ચેતવણી

ક્રિપ્ટોના ભાવ કેમ ઘટ્યા?

ચીને જાહેરાત કરી છે કે તે નજીકના ભવિષ્યમાં દુર્લભ પૃથ્વીની નિકાસ બંધ કરશે. જો આવું થશે, તો તેની ફરીથી યુએસ ટેક અને ઓટો બજારો પર અસર પડશે. આ નિર્ણયના બદલામાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે આજે ચીન પર વધારાના 100% ટેરિફની જાહેરાત કરી. હવે પ્રશ્ન એ છે કે ટેરિફના નિર્ણયથી ક્રિપ્ટોકરન્સી બજાર પર દબાણ કેમ આવ્યું છે. આ પાછળનું મુખ્ય કારણ ક્રિપ્ટો માઇનિંગ છે. રોકાણકારોને ડર છે કે આ તણાવ ક્રિપ્ટો માઇનિંગ અને ટેકનોલોજીને નુકસાન પહોંચાડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

china rare earth minerals crypto crash today Donald Trump China Tariff

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ