બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / OMG! 40,000થી વધારે પક્ષીઓની પ્રજાતિનો જીવ જોખમમાં? ડરાવી દેશે વૈજ્ઞાનિકોની આ ચેતવણી

ચોંકાવનારું / OMG! 40,000થી વધારે પક્ષીઓની પ્રજાતિનો જીવ જોખમમાં? ડરાવી દેશે વૈજ્ઞાનિકોની આ ચેતવણી

Published By: Jinal Chauhan

Last Updated: 03:54 PM, 11 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IUCN રેડ લિસ્ટમાં હવે કુલ 172,620 પ્રજાતિઓનો સમાવેશ થાય છે.આમાંથી 48,646 પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે.

વિશ્વની સૌથી મોટી સંસ્થા IUCN દ્વારા જાહેર કરાયેલી લુપ્ત થતી પ્રજાતિઓની નવી યાદી અનુસાર આર્કટિક સીલ અને પક્ષીઓ ક્લાઈમેટ ચેન્જ અને માણસોની હરકતને કારણે જોખમમાં છે. IUCN એ જણાવ્યું હતું કે જંગલનો નાશ અને ખેતી વધવાને કારણે તેમની રહેવાની જગ્યા જ ખતમ થઈ ગઈ છે. સીલ ગ્લોબલ વોર્મિંગ માનવ પ્રવૃત્તિઓથી જોખમમાં છે. Hooded Sealની સ્થિતિ સંવેદનશીલથી બદલીને સંકટગ્રસ્ત થઈ ગઈ છે.

IUCN એ શું કહ્યું?

સમિતિના Director General ગ્રેથલ એગુઝલરે અબુધાબીમાં યોજાયેલા વિશ્વ સંરક્ષણ સંમેલનમાં પત્રકારોને કહ્યું હતું કે, નવા વૈશ્વિક અપડેટથી ખબર પડી રહી છે કે માનવોની પ્રવૃત્તિઓની પ્રકૃતિ અને જળવાયુ પર કેટલી ખરાબ અસર થઈ રહી છે. IUCNના કહ્યા પ્રમાણે, તેમના રેડ લિસ્ટમાં હવે 1,72,620 પ્રજાતિઓ સામેલ છે, જેમાં 48,646 પ્રજાતિ લુપ્ત થવાના આરે છે.

Polar Bear and Seal Viral Video

શું છે સૌથી મોટું કારણ?

Global Warming દુનિયાના ઠંડા પ્રદેશમાં રહેતા સીલ જેવા પ્રાણીઓના કુદરતી ઘરને ખતમ કરી રહ્યું છે. સમુદ્રમાં જહાજોની અવર જવર, ખનન,મોટા પ્રમાણમાં ફિશીંગ કરવું અને શિકાર કરવો આ પણ આ પ્રજાતી માટે જોખમ છે. આર્કટિક ક્ષેત્રમાં ગ્લોબલ વોર્મિંગ અન્ય સ્થળો કરતા 4 ગણુ ઝડપથી વધુ રહ્યું છે જેનાથી સમુદ્ર બરફમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

શું છે તેની સૌથી મોટી અસર?

ગ્લોબલ વોર્મિંગ દુનિયાના ઠંડા વિસ્તારોમાં રહેતા સીલ જેવા પ્રાણીઓના કુદરતી ઘરો અને નિવાસને નષ્ટ કરી રહ્યું છે. સમુદ્રી જહાજોની અવરજવર, ખનન, તેલ નીકાળવાનું કામ, મોટા પાયે માછલીઓ પકડવી અને શિકાર કરવો પણ આ જાતિ માટે બીજા જોખમ છે. ICUN એ કહ્યું છે કે આર્કટિક ક્ષેત્રમાં ગ્લોબલ વોર્મિંગ બીજા વિસ્તારો કરતા 4 ગણી ઝડપે વધી રહ્યું છે, જેના કારણે સમુદ્રી બરફની માત્રા અને રહેવાના સમયમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે.

vtv app promotion

આ પણ વાંચોઃ દિવાળી નજીક આવતા જ પોલીસ એક્ટિવ મોડમાં, એક્શન પ્લાન તૈયાર, જાણો શું

શા માટે મહત્વના છે?

સીલ ફુડ ચેઈનમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. જે માછલીઓ અને જીવજંતુઓ ખાય છે અને પોષક તત્ત્વો ફરીથી પર્યાવરણમાં પહોંચાડે છે.આ પોતાનું ઇકોસિસ્ટમ જાળવી રાખનારી મુખ્ય પ્રજાતિઓમાંની એક છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Endangered Species Wildlife Climate Change

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ