બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / Woman Who Lost Half Her Weight And Wins Miss Great Britain 2020

OMG! / જાડી હોવાને કારણે બોયફ્રેન્ડે છોડી દીધી હતી, આજે જીત્યો બ્યુટી એવોર્ડ

Published By: Noor

Last Updated: 12:16 PM, 28 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડાં વર્ષો પહેલાં મને કોઈ કહેતું કે હું 'મિસ ગ્રેટ બ્રિટન' બનીશ, તો હું ક્યારેય વિશ્વાસ ન કરતી. 26 વર્ષીય જેન એટિક આવું કહે છે, જેણે 2 વર્ષમાં લગભગ 46 કિલો વજન ઘટાડી દીધું. જ્યારે તેના એક્સ મંગેતરે તેને જાડી હોવાને કારણે છોડી દીધી હતી. એ પછી જેને ડાયટ પર કંટ્રોલ લાવી દીધો અને જિમ જવાનું શરૂ કરી દીધું. તેણે સખત મહેનત કરી અને આજે તે 'મિસ ગ્રેટ બ્રિટન 2020' છે.

  • ગજબનું ટ્રાન્સફર્મેશન કર્યું છે આ યુવતીઓ
  • 109 કિલોમાંથી 56 કિલોની થઈ
  • આજે તે 'મિસ ગ્રેટ બ્રિટન 2020' છે

સપ્તાહમાં 5વાર જિમ જાય છે જેન

જેન કહે છે કે, થોડાં વર્ષ પહેલાંની અને આજની મારી લાઈફમાં દિવસ-રાતનું અંતર છે. હું હવે મારા ખાનપાન પર બહુ જ ધ્યાન આપવું. હું કોઈ એક ડાયટ ફોલો નથી કરતી, પરંતુ હું જે વધારે ખાઉં છું તેના પર ધ્યાન આપું છું. હું અત્યારે પણ ભોજનની મજા માણું છું. હું હવે સપ્તાહમાં 5 દિવસ જિમ જઉં છું, જે મને ખૂબ જ પસંદ છે. આ મારા જીવનને મહત્વનો ભાગ બની ગયો છે અને તેનાથી મને ઘણી મદદ મળી છે. 

સોશિયલ મીડિયા પર છે એક્ટિવ

જેનને ઈન્સ્ટાગ્રામ પર 5 હજારથી વધુ લોકો ફોલો કરે છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. જો તમારે તેના જીવનમાં થયેલાં ફેરફાર જોવા હોય તો તમે તેને અહીં ફોલો કરી શકો છો.

જેનને સિંગિગનો પણ શોખ છે 

બીજાને પ્રેરિત કરે છે જેન

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Catch me on Good Morning Britain on ITV this morning around 8.25am 🎥📸👑 #tv #GMB #itv #studio #missgb #begreat

A post shared by Jen Atkin (@jenatkinuk) on

50 કિલો સુધી ઘટાડી ચૂકી છે વજન

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

When life gives you lemons 🍋 make your own lemonade 👑

A post shared by Jen Atkin (@jenatkinuk) on

એક સમયે 100 કિલોથી પણ વધારે હતું વજન

જેનને 109 કિલોમાંથી 56 કિલો વજન કરવામાં 2 વર્ષનો સમય લાગી ગયો. જેન Miss Scunthorpe અને મિસ ઈંગ્લેન્ડ 2018ની રનરઅપ રહી ચૂકી છે. તેની કહાની ઘણાં લોકોને પ્રેરિત કરે છે કે કંઈક મેળવવાનો નિશ્ચય કરી લો તો બધું જ શક્ય છે અને હાં, મંગેતર સિવાય તે એક અન્ય કારણથી પણ વજન ઘટાડવા માટે પ્રેરિત થઈ હતી. જેમાં તેની ફેવરિટ ડ્રેસ તેને ફીટ નહોતી આવી રહી. 

સંકળાયેલા મુદ્દાઓ

Lost Weight Miss Great Britain 2020 Motivational Woman wins OMG!

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ