ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / Viral / VIDEO : વિદેશની મેટ્રોમાં દેશી ગર્લે રંગત જમાવી, લગ્નના લહેંગામાં સફર કરી, મુસાફરોની 'સુધરી સફર'
Last Updated: 09:41 AM, 20 May 2025
ADVERTISEMENT
વિદેશમાં મેટ્રોમાં સાડી કે અનારકલી ડ્રેસમાં કોઈ મહિલા જોવાનું ભાગ્યે જ બને છે, પરંતુ જ્યારે આવું દ્રશ્ય જોવામાં આવે ત્યારે ખૂબ નવાઈ થાય છે. તાજેતરમાં, એક મહિલા પેરિસ મેટ્રોમાં એક સુંદર લહેંગામાં મુસાફરી કરતી જોવા મળી હતી.
ADVERTISEMENT
નિવ્યા નામની યુવતીએ લહંગામાં કરી મેટ્રોની મુસાફરી
ADVERTISEMENT
ઈન્સ્ટાગ્રામ પર ફેશન અને લાઇફસ્ટાઇલ ઇન્ફ્લુઅન્સર નિવ્યા તરીકે ઓળખાતી આ મહિલાએ પેરિસ મેટ્રોમાં તેના પરંપરાગત ભારતીય લહેંગામાં પ્રવેશ કર્યો હતો. તેણે સફર દરમિયાન પોતાનું શૂટિંગ કર્યું હતું અને આ વીડિયોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. વાયરલ વીડિયો, જેને હવે 1 મિલિયન વ્યૂઝ મળી ગયા છે, તેમાં નિવ્યા મેટ્રોની અંદર તેના સંપૂર્ણ દેશી ગ્લેમરનો આનંદ માણી રહી છે. એક જીવંત, ભરતકામવાળા લહેંગામાં સજ્જ, તે મેટ્રો કોચમાં બેઠેલી જોવા મળે છે.
વધુ વાંચો : VIDEO : TMKOCમાં બબીતાજીને ટક્કર આપવા આવી આ હસીના, જેઠાલાલ હોશમાં નહીં રહે, બળશે બબીતા!
ADVERTISEMENT
પેરિસવાળાને મજા પડી
પેરિસવાળાએ સપને પણ કલ્પ્યું નહીં હોય એક દિવસે તેમને આવું પણ જોવા મળશે. મેટ્રોમાં સફર કરતાં મુસાફરો દેશી ગર્લને તાકતા જ રહ્યાં હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ