ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં શ્રમજીવી મહિલાની સાડી લિફ્ટમાં ફસાઇ જતા નિપજ્યું મોત

ચોંકાવનારુ / સુરતમાં શ્રમજીવી મહિલાની સાડી લિફ્ટમાં ફસાઇ જતા નિપજ્યું મોત

Last Updated: 08:25 PM, 24 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના ઉધના વિસ્તારમાં મહિલાનું લિફટમાં ફસાઈ જતા મોત નિપજ્યું છે. મહિલા નિયમિત સમયે પોતાની નોકરી પર પહોંચી હતી. પોતાના કારખાને જવા માટે લિફ્ટમાં બેઠા હતા. જો કે લિફ્ટમાં જતા સાડીને છેડો ફસાઈ ગયો હતો.

ADVERTISEMENT

Surat News : સુરતમાં એક ખુબ જ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક શ્રમજીવી મહિલાએ ફરી એકવાર પોતાનો જીવ ગુમાવવાનો વાર આવ્યો છે. સુરતમાં ધંધાદારીની બેદરકારીનાં કારણે એક મહિલાનું મોત નિપજ્યાનો કિસ્સો સામે આવતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી છે. મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

ઉધનામાં દુર્ઘટનાથી ચકચાર

સુરતના ઉધના વિસ્તારમાં મહિલાનું લિફટમાં ફસાઈ જતા મોત નિપજ્યું છે. મહિલા નિયમિત સમયે પોતાની નોકરી પર પહોંચી હતી. પોતાના કારખાને જવા માટે લિફ્ટમાં બેઠા હતા. જો કે લિફ્ટમાં જતા સાડીને છેડો ફસાઈ ગયો હતો. મહિલા લિફ્ટ જેવી ઉપર ગઇ તેવી તે સીધી જ નીચે પછડાઇ ગઇ હતી. મહિલા ખેચાઈ જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં મોત થયું હતું. મહિલા જાળી બનાવવાના કારખાનામાં કામ કરતી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ દરેક દીકરીઓના વાલી ખાસ વાંચે, ગરબા ક્લાસમાંથી આવતી 2 યુવતીની વિધર્મી યુવકો દ્વારા છેડતી

મહિલાની સાડીનો છેડો ફસાયો અને મોત આંબી ગયું

સુરતના ઉધના વિસ્તારમાં મહિલાનું લિફટમાં ફસાઈ જતા મોત નિપજ્યું હતું. કારખાનામાં કામ કરતી મહિલા લિફ્ટમાં ફસાઈ હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં મૃત્યુ પામેલી મહિલા 42 વર્ષીય પિંકી કુમારી પ્રસાદ હોવાનું સામે આવ્યું છે. મુળ બિહારનાં રહેવાસી મહિલા સુરતમાં શ્રમજીવી તરીકે પોતાનું જીવન નિર્વહન કરતી મહિલાનું મોત નિપજતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. મહિલા જાળી બનાવવાના કારખાનામાં કામ કરતી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ થઇ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Woman dies getting her saree end stuck in lift Surat News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ