ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / woman became millionaire from her pregnancy people are booking her breast milk in advanc

OMG / પોતાની પ્રેગ્નેન્સીથી લખપતિ બની આ મહિલા, લોકો એડવાન્સમાં બુક કરાવી રહ્યાં છે તેનું બ્રેસ્ટ મિલ્ક, જાણો કેમ

Published By: Noor

Last Updated: 09:51 AM, 7 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારે દુનિયામાં પૈસા કમાવવાના અનેક રસ્તાઓ છે. ત્યારે ભારતમાં અત્યારે Onlyfansનું ચલણ જોવા મળી રહ્યું છે, પરંતુ વિદેશોમાં તેના દ્વારા ઘણી મહિલાઓ લાખો અને કરોડો કમાઈ રહી છે. ચાલો જાણીએ.

ADVERTISEMENT

  • અત્યારે દુનિયામાં પૈસા કમાવવાના અનેક રસ્તાઓ છે
  • એક મહિલા પોતાનું બ્રેસ્ટ મિલ્ક વેચી કમાય છે લાખો રૂપિયા
  • વિદેશોમાં તેના દ્વારા ઘણી મહિલાઓ આ કામ કરે છે

Onlyfans એક એડલ્ટ સાઈટ છે. જેના પર ખાસ કરીને છોકરીઓ પોતાની હોટ તસવીરો અપલોડ કરે છે અને તેના દ્વારા પૈસા કમાય છે. Onlyfans દ્વારા યૂકેના હર્ટ્સમાં રહેતી 39 વર્ષીય કાર્લા કાફી ખૂબ કમાણી કરી રહી છે. કાર્લા આ સાઈટ પર લાંબા સમયથી એક્ટિવ છે. તે ગર્ભવતી છે અને તેની ગર્ભાવસ્થાનો પણ પૂરો લાભ લઈ રહી છે. હકીકતમાં કાર્લા આ સાઇટ પર તેના બેબી બમ્પની તસવીરો શેર કરી રહી છે. લોકો તેને જોવા માટે લાખો ખર્ચ કરી રહ્યાં છે. લોકોએ કાર્લાને અન્ય ઘણી વિચિત્ર ઓફર્સ આપી છે.

થોડાં જ મહિનામાં બની ગઈ લખપતિ

આ જોબ પ્રોફાઇલ વિશે કાર્લાએ જણાવ્યું કે તે લાંબા સમયથી ઓનલી ફેન્સ પેજ પર એક્ટિવ છે. પરંતુ તે ગર્ભવતી થઈ ત્યારથી તેની આવકમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક મહિનામાં તેણે લગભગ 42 લાખ રૂપિયાની કમાણી કરી છે. આ બધાં પૈસા તેના બેબી બમ્પની તસવીરોને કારણે છે. અત્યાર સુધી કાર્લાનું નામ ઓનલી ફેન્સ દ્વારા સૌથી વધુ કમાણી કરનારાઓની લિસ્ટમાં સામેલ છે.

લોકોએ અજીબોગરીબ ઓફર્સ આપી

આ સાઈટ પરથી કાર્લાને ઘણી રિકવેસ્ટ આવે છે. ઘણાં તેનો બેબી બંપ દેખાડતો પર્સનલ વીડિયો માંગે છે તો કેટલાક તેની ડિલીવરી લાઈવ સ્ટ્રીમ કરવાને બદલે તેને 9 લાખ આપવા તૈયાર છે. કાર્લાએ કહ્યું કે હજી તેમે વિચાર્યું નથી કે તે આ ઓફર એક્સેપ્ટ કરશે કે નહીં. પરંતુ બની શકે કે તે માની જાય. કાર્લાએ કહ્યું કે લોકો તેને તેના બ્રેસ્ટ મિલ્ક માટે પણ મેસેજ કરી રહ્યાં છે. લોકો આના માટે તેને પૈસા આપવા તૈયાર છે. 

ત્રણ બાળકોની છે માતા

કાર્લા ત્રણ બાળકોની માતા છે. ઓનલાઈમ કમાણીથી કાર્લા સમાજ સેવા પણ કરે છે. સાથે જ તેણે જણાવ્યું કે, તે તેના બાળકનું જેન્ડલ રિવીલ એક આલીશાન પાર્ટી આપીને કરશે. જેના માટે તેણે ખૂબ જ મોંઘો કેક ઓર્ડર કર્યો છે. સાથે પોતાના એરિયાના સૌથી મોંઘા શેફને હાયર કર્યા છે. કાર્લાએ જણાવ્યું કે, પુરૂષો તેનું વધેલું પેટ જોઈને ઘણાં ખુશ થાય છે અને તેના બદલે તેને સારું એવું પેમેન્ટ કરે છે. હજી આગળ તે તેના ફેન્સને વધુ ફોટોઝ આપીને ખુશ કરશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Pregnancy Woman breast milk OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ