બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / With the help of artificial intelligence cricketer Sachin Tendulkar has also become a victim of deepfake

વાયરલ / VIDEO: સચિન તેંડુલકર પણ ડીપફેકનો શિકાર, ખરાબ વીડિયો જોઈને થયા નારાજ, જુઓ શું અપીલ કરી

Kishor

Last Updated: 05:58 PM, 15 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી સેલિબ્રિટીઝના ઘણા વીડિયો હાલના સમયમાં સામે આવી રહ્યા છે. બોલિવૂડ બાદ હવે ક્રિકેટર સચિન તેંડુલકર પણ ડીપફેકનો શિકાર બન્યો છે.

  • સોશિયલ મીડિયામાં સચિન તેંડુલકરનો એક વીડિયો વાયરલ
  •  માસ્ટર બ્લાસ્ટર બન્યા ડીપફેકના શિકાર
  • AIની મદદથી ફેક વીડિયો બનાવવામાં આવ્યો

વિશ્વ ક્રિકેટ પર દસકાથી રાજ કરનાર મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને આજે કોઈ ઓળખની જરૂર નથી. જે આજે ખુબ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે તેમને દુખ પહોંચ્યું છે. માસ્ટર બ્લાસ્ટર ડીપફેકના શિકાર બનતા તેને પોતાના ફેન્સને સતર્ક કર્યા છે.

છેલ્લા ઘણા સમયથી મોટી મોટી સેલિબ્રિટીઝ અને ક્રિકેટર ડીપ ફેકનો શિકાર બની રહ્યાં છે. ત્યારે સચિન તેંદુલકરે પોતાના ઓફિયલ અકાઉન્ટ પરથી વીડિયો શેર કરતા લોકોને કહ્યું કે વાયરલ થઈ રહેલો વીડિયો ફેક છે અને પોતાના ફેન્સને પણ સતર્ક રહેવાની સલાહ આપી છે. બોલિવૂડ એક્ટ્રેસનો ડીપફેક વીડિયો વાયરલ થયા બાદ હવે આ રેલો ક્રિકેટ સુધી પહોંચ્યો છે. ડિપફેકનો શિકાર બીજુ કોઈ નહી પણ હવે સચિન તેંડુલકર બન્યા છે. આ વીડિયોમાં સચિન તેંડુલકર એક એપને પ્રમોટ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સચિન તેંડુલકરના અવાજને ડબ કરીને AIની મદદથી ફેક વીડિયો બનાવવામાં આવ્યો છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે.

વધુ વાંચો : કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાનો MMS લીક ! ખૂબ ફેલાતાં મચ્યો હડકંપ, હવે ચોંકી જવાય તેવા સમાચાર

આ વીડિયો વાઈરલ થતાં સચિન તેંડુલકર તેના ઓફિશિયલ એકાઉન્ટ પર એ વીડિયોને શેર કરીને બધાને એલર્ટ કર્યા છે અને તેમને કહ્યું કે આ વીડિયો ખોટો છે અને કહ્યું કે લોકો કેવી રીતે ટેક્નોલોજીનો દુરુપયોગ કરી રહ્યા છે. હું દરેકને વિનંતી કરું છું કે આ વીડિયો, એપ અને પ્રમોશનની વધુમાં વધુ રિપોર્ટ કરો. થોડા દિવસ પહેલા જ ભારતીય ટીમના બેટ્સમેન શુભમન ગિલ સાથે સારાની એક તસવીર સામે આવી હતી. જેમાં બંને સાથે જોવા મળ્યા હતા.. પણ આ તસવીર પણ ફેક હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ