ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Anjali Arora MMS Leak: Actress Files Defamation Case Against Media Portals, YouTube Channels

અશ્લિલ કાંડમાં એક્શન / કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાનો MMS લીક ! ખૂબ ફેલાતાં મચ્યો હડકંપ, હવે ચોંકી જવાય તેવા સમાચાર

Published By: Hiralal

Last Updated: 05:16 PM, 15 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્ચા બદામ ગર્લ અંજલી અરોરાનો એમએમએસ લીક થયો હતો જે પછી હવે અંજલીએ કેટલાક મીડિયા પોર્ટલ અને યુટ્યુબ ચેનલો સામે ફરીયાદ નોંધાવી છે.

ADVERTISEMENT

  • કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાનો MMS લીક
  • વીડિયો ડીપફેક નીકળ્યો
  • અંજલીએ મીડિયા પોર્ટલ અને યુટ્યુબ ચેનલો સામે ફરીયાદ નોંધાવી 

ફેમસ સોશિયલ મીડિયા સ્ટાર અને ‘કચ્ચા બાદામ ગર્લ’ અંજલી અરોરાએ તેના વાયરલ થયેલા એમએમએસ પર એક્શન લીધું છે. થોડા દિવસો પહેલા અંજલીનો મોર્ફ કરેલો અશ્લિલ વીડિયો વાયરલ થયો હતો જેમાં કોઈના શરીર પર અંજલિનો ચહેરો લગાડવામાં આવ્યો હતો અને તે યૌન ગતિવિધિ કરી રહેલી દેખાતી હતી. તેનો આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો પરંતુ હવે અંજલિએ તેના ડીપફેક વીડિયો પર પોલીસ ફરીયાદ દાખલ કરાવી છે. હકીકતમાં વીડિયો જ્યારે વાયરલ થયો ત્યારે અંજલિ બીજા એક અગત્યના કામમાં રોકાયેલી હતી તેથી તેને હવે પોલીસ ફરીયાદ કરવાનો ટાઈમ મળ્યો છે. 

કોની સામે અંજલીએ કરી ફરીયાદ 
અંજલીએ ઘણા મીડિયા પોર્ટલ અને યુટ્યુબ ચેનલો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. તેણે વીડિયો શેર કરનારા અનેક પોર્ટલો સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
પોલીસે હવે આ મામલે સત્તાવાર તપાસ દાખલ કરી છે. અંજલિએ પોતાના વાયરલ વીડિયો પર પોલીસ ફરીયાદ દાખલ કરી છે અને તેનો ડીપફેક વીડિયો ન ફેલાવાની અપીલ કરી છે. 

શું હતું વાયરલ વીડિયોમાં 
ઓગસ્ટ 2022માં અંજલી અરોરા હોવાનો દાવો કરનાર એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં અંજલિ જેવી લાગતી મહિલા યુવાન સાથે વાંધાજનક હાલતમાં દેખાઈ હતી. જોકે આ વીડિયો મોર્ફ કરેલો નીકળ્યો હતો અને તેના છાપ ખરડવા માટે કરાયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. 

કોણ છે અંજલી અરોરા
અંજલી અરોરા ફેમસ સોશિયલ મીડિયા સ્ટાર અને ‘કચ્ચા બાદામ ગર્લ’ છે. અંજલિએ અનેક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે, અને સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ ખૂબ જ સારી છે.

સંકળાયેલા મુદ્દાઓ

anjali arora mms anjali arora mms leak anjali arora mms leak video anjali arora mms news અંજલી અરોરા એમએમએસ anjali arora mms leak video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ