બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Will the dominance of Phone Pe-Google Pay also end? The government is preparing this master plan

ટેક્નોલોજી / શું હવે Phone Pe-Google Payનો દબદબો પણ ખતમ થશે? સરકાર ઘડી રહી છે આ માસ્ટર પ્લાન

Pooja Khunti

Last Updated: 02:12 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPI ભારતમાં લોકપ્રિય પેમેન્ટ પ્લેટફોર્મ છે. જો આપણે UPI પેમેન્ટ વિશે વાત કરીએ તો ભારતમાં ફોનપે અને ગૂગલ પેનું વર્ચસ્વ છે. UPI પેમેન્ટ માર્કેટના લગભગ 80 ટકા હિસ્સા પર PhonePe અને Google Pay દ્વારા કબજો છે

  • UPIથી પેમેન્ટમાં ભારતમાં ગુગલ પે, ફોન પેનું વર્ચસ્વ 
  • લગભગ 80 ટકા પેમેન્ટ પર બન્ને કંપનીઓનો કબ્જો 
  • સરકાર બન્ને કંપનીઓનું વર્ચસ્વ ઘટાડવા લઇ શકે છે પગલા 

 

UPI ભારતમાં લોકપ્રિય પેમેન્ટ પ્લેટફોર્મ છે.  જો આપણે UPI પેમેન્ટ વિશે વાત કરીએ તો ભારતમાં ફોનપે અને ગૂગલ પેનું વર્ચસ્વ છે.  UPI પેમેન્ટ માર્કેટના લગભગ 80 ટકા હિસ્સા પર PhonePe અને Google Pay દ્વારા કબજો છે.  Paytm મામલે સરકારે કડક નિર્ણય લીધા પછી, Google Pay અને PhonePeના માર્કેટ શેરમાં તીવ્ર વધારો થવાની સંભાવના છે, જેને લઈને સરકાર થોડી સાવધ બની ગઈ છે.

 

માસિક 10 અબજથી વધુ વ્યવહારો

જેમ કે તે જાણીતું છે કે PhonePe અને Google Pay બંને અમેરિકન ટેક કંપનીઓ છે. આવી સ્થિતિમાં, સરકાર નથી ઈચ્છતી કે ભારતીય યુપીઆઈ માર્કેટ પર માત્ર બે અમેરિકન યુપીઆઈ કંપનીઓનો કબજો રહે. આવી સ્થિતિમાં સરકાર એક નવી યોજના બનાવી રહી છે, જેથી અમેરિકન કંપનીઓનો પ્રભાવ ઓછો કરી શકાય. તમને જણાવી દઈએ કે ભારતમાં દર મહિને 10 અબજથી વધુ UPI ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે.

30 ટકા કેપિંગ સિસ્ટમ

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે એનપીસીઆઈ યુપીઆઈ માર્કેટમાં માત્ર ગણીગાંઠી કંપનીઓનું વર્ચસ્વ ઈચ્છતી નથી. આવી સ્થિતિમાં UPI પેમેન્ટ સર્વિસને સિમિત કરીને 30 ટકા સુધી લાવવામાં આવી શકે છે...જેનાથી Walmart સમર્થિત PhonePe અને Alphabet ના Google Payનું વર્ચસ્વ ઘટાડી શકે છે.

આ પણ વાંચોઃ FASTAG યુઝર્સ એલર્ટ! જો-જો તમે આવી ભૂલ કરતા, નહીં તો બેંક એકાઉન્ટ સાફ થઇ જશે

PhonePe અને Google Pay સમાપ્ત થશે

તાજેતરમાં, સંસદીય પેનલે સ્થાનિક ફિનટેક ફર્મને ટેકો આપવાની માંગ કરી હતી, જેથી PhonePe અને Google Payનું વર્ચસ્વ ઘટાડી શકાય. મહત્વપૂર્ણ છે કે રીઅલ-ટાઇમ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ UPI વર્ષ 2016 માં લોન્ચ કરવામાં આવી હતી. લગભગ 500 બેંકો UPI નેટવર્કમાં સામેલ છે. 70 મિલિયનથી વધુ વેપારીઓ દર મહિને 10 અબજ રૂપિયાથી વધુના વ્યવહારો કરી રહ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ