બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Politics / Will PM vs Rahul Gandhi 2.0 face off in 2024

પ્રહાર / '2024માં થઈ જાય PM vs રાહુલ ગાંધી 2.0નો મુકાબલો'? કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની ઓપન ચેલેન્જ

Kishor

Last Updated: 12:32 AM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણીમાં ગઠબંધનથી કોઈ ફરક પડવાનો નથી. પીએમ મોદીના વધતા કદ અને વિશ્વસનીયતાના આધારે વધુને વધુ સીટો પર ભાજપનો કેસરિયો લહેરાશે. તેવો મંત્રી ગોયલે આશાવાદ વ્યક્ત કર્યો

  • ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લાલકાર ફેંક્યો
  • મંત્રી પીયૂષ ગોયલે ચાબખા માર્યા હતા
  • વિપક્ષી ગઠબંધનથી કોઈ ફરક પડતો જ નથી : પીયૂષ ગોયલ

દેશમાં લોકસભાની ચૂંટણીને પગલે રાજકીય ગતિવિધિઓ ધીમે ધીમે જોર પકડી રહી છે. ત્યારે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લાલકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે પોતે 2024ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીને જોવા માંગે છે. કોંગ્રેસ રાહુલ ગાંધીનું નવું વર્ઝન 2.0 લોન્ચ કરી રહી છે તેવું સાંભળવા મળતાની સાથે જ મંત્રી પીયૂષ ગોયલે ચાબખા માર્યા હતા. તેઓએ કહ્યું હતું કે રાહુલ ગાંધીને ઘણી વખત મેદાનમાં ઉતારવા છતાં સફળતા મળી નથી. જેના ચહેરાને આ રીતે રિપીટ કરીને સફળતા મળતી નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ચૂંટણી થાય

કેન્દ્રીય મંત્રીને એવો સવાલ પૂછવામાં આવ્યો હતો કે આ વખતે રાહુલ ગાંધીને સારી રીતે મેદાનમાં ઉતારાશે? અને હવે લોકો તેને સાંભળવાનું પણ પસંદ કરે છે. 6 મહિનામાં તેમના પર ઘણા પરિવર્તન આવ્યા ?  તમને લાગે છે કે આ વખતે રાહુલનો પ્રભાવ વધુ દેખાય છે? તેના જવાબમાં બોલતા ગોયલે કહ્યું કે વાત ખૂબ જ સારી છે. અમે પણ માનીએ છીએ કે દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ચૂંટણી થાય. મહાગઠબંધનના નેતાઓ આ વાત સ્વીકારે છે. જો ગઠબંધન સ્વીકારે છે, તો પીએમ મોદી વિરુદ્ધ રાહુલ 2.0, 3.0, 5.0... ચૂંટણી લડવામાં આવે અને અમે તૈયાર છીએ.

VTV Gujarati News and Beyond on Twitter: "કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી 23  માર્ચે આવશે ગુજરાત, પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ કરેલા બદનક્ષીના કેસમાં આવી  શકે ...


લોકસભા ચૂંટણી I.N.D.I.A vs NDA વચ્ચે જંગ

શું 2024ની લોકસભા ચૂંટણી I.N.D.I.A vs NDA વચ્ચે જંગ જામશે? પીયૂષ ગોયલને આ પ્રકારનો સવાલ કરતા તેમણે કહ્યું કે  પીએમ મોદી, ભાજપ અને એનડીએ માટે હાલ દેશમાં આવકારદાયક બાબત છે. સરકાર દ્વારા 9 વર્ષમાં કરાયેલ કામોને ધ્યાને લઈને 2024માં NDA મોટી બહુમતી સાથે ફરી વાજતે ગાજતે સત્તા પર બેસશે. વધુમાં વિપક્ષી ગઠબંધનના વિવાદો અંગ પણ તેઓએ વાત કરી હતી અને કહ્યું કે આ ગઠબંધનથી કોઈ ફરક પડવાનો નથી. પીએમ મોદીના વધતા કદ અને વિશ્વસનીયતાના આધારે વધુને વધુ સીટો પર ભાજપનો કેસરિયો લહેરાશે. કેન્દ્રીય મંત્રી ગોયલે કહ્યું કે મમતા બેનર્જી માત્ર પશ્ચિમ બંગાળ,  યુપીની બહાર અખિલેશ યાદવનો એક પણ મત નથી અને બિહારમાં જ નીતિશ કુમારનો કોઈ મત બચ્યો ન હોવાનો દાવો કર્યો છે.

ધનતેરસે PM મોદીની મોટી ભેટ: 75,000 નવા ભરતી થયેલા યુવાનોને નિમણૂક પત્ર  સોંપ્યા, રોજગાર મેળાનો પ્રારંભ | Dhanteras hands over appointment letters  to PM Modi's big gift: 75,000 ...

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ