ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / whatsapp-starts-new-service-with-irctc-now-track-your-train-easily

NULL / આ નંબર પર કરો WhatsApp મેસેજ ખબર પડી જશે ટ્રેનનું સ્ટેટસ

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

રેલ્વેમાં યાત્રા તમે પણ કરતાં હશો પરંતુ ઘણી વખત એવું બને છે કે જ્યારે રેલ્વે સ્ટેશન પહોંચો છો ત્યારે ખબર પડે છે કે ટ્રેન નિર્ધારિત સમય કરતા મોડી છે. તો સ્ટેશન પર બેસીને રાહ જોવી પડે છે. પરંતુ હવે એવું નહી થાય. IRCTCએ મેસેજિંગ એપ WhatsAppની સાથે મળીને એક નવી સુવિધા શરૂ કરી છે. આ સેવાની મદદથી તમારા WhatsAppથી ટ્રેનનો સમય જાણી શકશો આ સાથે જ ટ્રેનને સરળતાથી ટ્રેક કરી શકશો. MakeMyTrip ની સાથે મળીને રેલ્વે હવે whatsAppની મદદથી ટ્રેનના વિશે લાઇવ અપડેટ આપશે.. જાણો આ વિશે...

WhatsAppનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કર્યા પછી 7349389104 નંબરને તમારી ફોન બુકમાં સેવ કરી લો. આ નંબર આવી ગયા પછી તમારે 139 પર ફોન કરવાની ઝંઝટમાંથી છૂટકારો મળી જશે. તમે ખાલી એક ટ્રેન નંબરના મેસેજથી ટ્રેનનું સ્ટેટસ જાણી શકશો.

આ સુવિધા માટે સૌથી પહેલા તમારે WhatsApp અપડેટ કરવાનું રહેશે. આ સુવિધા WhatsAppના લેટેસ્ટ વર્ઝનની સાથે આવે છે. અપડેટ કરવા માટે તમારે એપ સ્ટોર/પ્લે સ્ટોરમાં જાઓ ત્યાં જઇને My Apps And Games પર જઇને  WhatsApp અપડેટ 

આ પછી ટ્રેનનો નંબર લખીને મેસેજ કરો. જેવો તમારો મેસેજ ડિલિવર થશે રેલ્વે તમને ગણતરીની સેકન્ડ્સમાં ટ્રેનનું લાઇવ સ્ટેટસ બતાવી દેશે. આ માટે જરૂરી છે કે તમારો મેસેજ સફળતા પૂર્વક ડિલિવર થવો જોઇએ. જો સર્વર બિઝી ના હોય તો ગણતરીની મિનિટોમાં આ નંબર પર તમારી ટ્રેનથી જોડાયેલી જાણકારી મળી જશે. 

આ સેવાને લઇને IRCTCનું કહેવું છે કે યૂઝરના મેસેજ કર્યાની 5-10 મિનિટમાં તમને ટ્રેનથી જોડાયેલી જાણકારી મળી જશો.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ