બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / what is todays horoscope and who will get benifit

રાશિ ભવિષ્ય / આ રાશિ ધરાવતા લોકો માટે આર્થિક લાભનો દિવસ, જાણો કોનાં માટે છે રોકાણની ઉત્તમ તકો

Mayur

Last Updated: 08:32 AM, 20 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૃશ્ચિક રાશિનાં લોકોને આજે કામમાં સારો લાભ થશે અને વ્યવસાયમાં નવા કામ કરવાની તક મળશે. જાણો કેવું રહેશે તમારું આજનું રાશિ ભવિષ્ય

આજે તિથિ તેરસ અને શુક્રવાર, માસ શ્રાવણ, પક્ષ શુક્લ છે. આજનો શુભ અંક 2 અને આજનો શુભ રંગ રહેશે સફેદ અને દૂધીયો છે. 
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12-31 થી 13-16 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 10-06 થી 11-30 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)

આજે શું કરવું ? - શુક્રસ્તોત્રના 11 પાઠ કરો
આજે શું ના કરવું ? - કોઈના વિશે ખોટુ ના વિચારો
આજનો મંત્ર - ઓમ રીં મહાલક્ષ્મ્યૈ નમઃ
આજનું દાન - ખીર દૂધનો પ્રસાદ બનાવી વહેંચો


મેષ (અ.લ.ઈ.)
નવા રોકાણ માટે સારો સમય છે
માતાપિતાના સુખમાં વૃદ્ધિ થશે
સફળતાના સારા અવસરો મળશે
સુખને વહેંચવાનો અવસર મળશે

વૃષભ (બ.વ.ઉ.)
પિતાના સહકારથી કામમાં વૃદ્ધિ થશે
ધંધામાં આર્થિક લાભની સંભાવના પ્રબળ જણાશે
ભાઈ બહેનો વચ્ચે પ્રેમ વધશે
પરિવાર સાથે આનંદનો સમય પસાર થશે

મિથુન (ક.છ.ઘ.)
સારા કાર્યોમાં પરિવારનો સહયોગ મળશે
સબંધીઓ સાથે સબંધો મધુર બનશે
પ્રભાવશાળી લોકોના સંગથી કામ સુધરશે
મિત્રોના સહકારથી અધુરા કાર્યો પુરા થશે

કર્ક (ડ.હ.)
સારા સમાચારથી મન પ્રસન્ન બનશે
કોઈ દૂરના સબંધીથી સહયોગ મળશે
સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે
વ્યવસાયમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે

સિંહ (મ.ટ.)
વિદ્યા જ્ઞાન પ્રાપ્તિ માટે સારો સમય છે
આર્થિક સ્થિતિ મજબૂત બનશે
પરિવાર સાથે સારો સમય વિતાવશો
માનસિક ચિંતા અને તનાવની સંભાવના

કન્યા (પ.ઠ.ણ.)
મહત્વની પરીક્ષાઓમાં સફળતા મેળવશો
કામમાં ધ્યાન આપશો તો પરિણામ સારૂ મળશે
માનસિક થાક અનુભવશો
ધંધાકીય કામમાં મહેનત વધશે

તુલા (ર.ત.)
કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું
લેવડ દેવડમાં કાળજીથી કામ લેવું
કરેલી મહેનત સારુ ફળ આપશે
સમાજમાં માન સન્માન મળશે

વૃશ્ચિક (ન.ય.)
નાના મોટા કામમાં સારો લાભ થશે
વ્યવસાયમાં નવા કામ કરવાની તક મળશે
હરવા ફરવાના યોગ બને છે
પરિવારમાં સામાન્ય અશાંતિ અનુભવશો

ધન (ભ.ધ.ફ.ઢ.)
સારા માણસો સાથે કામ કરવાની તક મળશે
સમયનો સદઉપયોગ કરી શકશો
મનગમતા કામમાં આપની રૂચિ વધશે
શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી

મકર (ખ.જ.)
સાથી કર્મચારીને સાથે રાખી કામકાજ કરશો
પતિ પત્નીના વિચારોમાં સામાન્ય મતભેદ જણાશે
ખર્ચની બાબતમાં સંભાળીને કામ કરવું
અવરોધ રહેવા છતાય સારી સફળતા મળશે

કુંભ (ગ.સ.શ.ષ.)
આપના કામકાજની કદર થશે
આત્મવિશ્વાસથી કરેલા કામમાં સફળતા મળશે
મિત્રો અને સહ કર્મચારીથી લાભ થશે
દાંપત્યજીવન સુખમય રહેશે

મીન (દ.ચ.ઝ.થ.)
મનગમતા કાર્યો કરવાથી મન પ્રસન્ન રહેશે
નોકરી વ્યવસાયમાં સાચવીને કામ કરવું
મગજ ઉપર કામનો બોજો વધશે
અકારણ ક્રોધ ઉપર કાબુ રાખવો

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Vtv todays horoscope આજનું રાશિફળ ભવિષ્ય દર્શન રાશિ ભવિષ્ય Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ