ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / કમોસમી વરસાદનો દોર પુરો થતા ગુજરાતમાં ફરી કાળઝાળ ગરમી , જાણો ચોમાસાને લઇને હવામાન વિભાગે શું આપી અપડેટ

હવામાન / કમોસમી વરસાદનો દોર પુરો થતા ગુજરાતમાં ફરી કાળઝાળ ગરમી , જાણો ચોમાસાને લઇને હવામાન વિભાગે શું આપી અપડેટ

Last Updated: 02:47 PM, 10 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વલસાડમાં ચોમાસુ ૧૦ જૂનની આસપાસ આવી શકે છે. જોકે, જો ચોમાસુ અત્યારે આવે તો પણ તે એટલું સક્રિય નહીં હોય. જો ચોમાસુ સક્રિય થશે તો તે ૧૨ થી ૧૫ જૂનની આસપાસ રહેશે.

ADVERTISEMENT

ગુજરાતમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ આગામી થોડા દિવસોમાં વરસાદ પડી શકે છે. હાલમાં રાજ્યમાં વરસાદની કોઈ આગાહી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 9 થી 12 જૂન દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહી શકે છે. આ સાથે, થોડા દિવસોમાં ચોમાસુ પણ આવી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમરેલી, ભાવનગર, સોમનાથ, તાપી, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં 10, 11 અને 12 જૂન દરમિયાન હળવો વરસાદ પડી શકે છે. તો સાથે જ

વલસાડમાં ચોમાસુ ૧૦ જૂનની આસપાસ આવી શકે છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વલસાડમાં ચોમાસુ ૧૦ જૂનની આસપાસ આવી શકે છે. જોકે, જો ચોમાસુ અત્યારે આવે તો પણ તે એટલું સક્રિય નહીં હોય. જો ચોમાસુ સક્રિય થશે તો તે ૧૨ થી ૧૫ જૂનની આસપાસ રહેશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું?, જાણો શું કહે છે હવામાન, અંબાલાલ અને પરેશ ગોસ્વામી

13 અને 14 જૂને આ સ્થળોએ વરસાદની આગાહી

13મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવા વરસાદની સંભાવના છે. 14મી જૂને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon IMD Weather Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ