બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 41 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો, જાણો ક્યાં કેટલાં ઈંચ પડ્યો

વરસાદી માહોલ / છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 41 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો, જાણો ક્યાં કેટલાં ઈંચ પડ્યો

Last Updated: 08:19 AM, 26 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈ ફરી એકવાર આગાહી કરી છે. જે મુજબ અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન નબળું પડ્યું છે

રાજયમાં ભર ઉનાળામાં વરસાદી માહોલ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 41 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તેના આંકડા પર નજર કરીએ તો

હિંમતનગરમાં પોણો ઈંચ, વિજયનગરમાં પોણો ઈંચ

ભિલોડામાં પોણો ઈંચ, દસાડામાં પોણો ઈંચ વરસાદ

વઢવાણમાં પોણો ઈંચ, વિરપુરમાં પોણો ઈંચ વરસાદ

પ્રાંતિજમાં અડધો ઈંચ, બાવળામાં અડધો ઈંચ વરસાદ

લિંબડીમાં પોણો ઈંચ, પોશીનામાં અડધો ઈંચ વરાસદ

મેઘરજમાં અડધો ઈંચ, ધોળકામાં અડધો ઈંચ વરસાદ

સાયલામાં અડધો ઈંચ, ઈડરમાં અડધો ઈંચ વરસાદ

વડોદરમાં 9 મીમી, વિજાપુરમાં 6 મીમી વરસાદ

બેચરાજીમાં 6 મીમી, દેત્રોજમાં 6 મીમી વરસાદ

આ પણ વાંચોઃ Video: PM મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે: આજે નીકળશે ભવ્ય રોડ શો, જાણો પ્રતિબંધિત-વૈકલ્પિક રૂટ

રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈ ફરી એકવાર આગાહી કરી છે. જે મુજબ અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન નબળું પડ્યું છે. રાજ્યમાં આગામી 7 દિવસ છૂટોછવાયો વરસાદ પડશે તેવી ચેતવણી આપી છે તેમજ દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની પણ આગાહી કરી છે. 50-60 કિમીની ઝડપે પવન ફંકાવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.

Vtv App Promotion

હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાત રાજ્ય તથા દમણ, દીવ અને દાદરા નગર હવેલીના મોટા ભાગના વિસ્તારોમાં માવઠા સાથે મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા માવઠાની શક્યતા રહેલી છે.

27 મેના રોજ આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ?

તારીખ 27ના રોજ હવામાન આગાહી પ્રમાણે, ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારો તેમજ દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા થી લઈ ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે. કચ્છ જિલ્લામાં સામાન્ય અને છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે માવઠાની આગાહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rainfall IMD Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ