બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / મુંબઈ દરિયો બનશે, જ્યારે ગુજરાતમાં ચોમાસું ખેંચાશે, અંબાલાલની આગાહીએ ચોંકાવી દીધા

આગાહી / મુંબઈ દરિયો બનશે, જ્યારે ગુજરાતમાં ચોમાસું ખેંચાશે, અંબાલાલની આગાહીએ ચોંકાવી દીધા

Last Updated: 12:57 PM, 26 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરબ સાગરની સિસ્ટમથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સ્થિિત સર્જાશે. મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ આવશે. જેનાથી જલ ભરાવની સ્થિતિ સર્જાશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. આ આગાહી અનુસાર આાગમી 10 જુન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચશે. જો કે તેમણે કહ્યું કે 10 જુન બાદ કોઇ સિસ્ટમ ન બનતા વરસાદ ખેંચાઇ શકે છે.

અરબ સાગરની સિસ્ટમથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સ્થિિત સર્જાશે. મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ આવશે. જેનાથી જલ ભરાવની સ્થિતિ સર્જાશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થશે. તથા ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

આ પણ વાંચોઃ 27મીએ PM મોદીના હસ્તે રૂ. 1000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 3નું ખાતમુહૂર્ત

૨૮ મે થી જૂન ની શરૂઆત સુધી તેમણે આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. પવનની ગતિ ના કારણે પશુપાલકોએ સાવચેતી રાખવી પડશે તેવું પણ તેમણે જણાવ્યું.

Vtv App Promotion

28 થી 31 મે દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. વરસાદની પ્રક્રિયા આજથી શરૂ થઈ જશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠે વરસાદી ઝાપટા પડશે. તેમજ 28 મે થી 27 જુન સુધી પવનની ગતિ વધુ રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં તથા મધ્ય ગુજરાતમાં કેરીના પાકને નુકસાન થશે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon Ambalal Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ