ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / મહારાષ્ટ્ર-ગોવામાં ભારે વરસાદની આગાહી, આ તારીખે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી!

આગાહી / મહારાષ્ટ્ર-ગોવામાં ભારે વરસાદની આગાહી, આ તારીખે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી!

Last Updated: 07:28 AM, 12 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી છે. તો સુરત, નર્મદા, છોટા ઉેદેપૂરમાં પણ વરસાદની આગાહી છે.

ADVERTISEMENT

આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે.. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે.. જો કે જ્યાં આગાહી છે તે તમામ જિલ્લાઓમાં હળવા થી સામાન્ય વરસાદ પડી શકે છે.. ભારે વરસાદની કે પછી ગાજવીજ સાથે વરસાદની કોઇ આગાહી નથી.

આ પણ વાંચોઃ અડધું ભારત ભીષણ ગરમીની ઝપેટમાં, IMDનું હિટવેવનું રેડ એલર્ટ; 14 જૂનથી રાહતની અપેક્ષા

રાજ્યના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી છે. તો સુરત, નર્મદા, છોટા ઉેદેપૂરમાં પણ વરસાદની આગાહી છે.. આ ઉપરાંત તાપી, નવસારી5, ડાંગ , વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે.

આવતીકાલની એટલે કે 13 જૂનની વરસાદની આગાહી પર નજર કરીએ તો આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો 14 જૂનેરાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, વડોદરા, ડાંગ, નવસારી, તાપી અને વલસાદ જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે.

હવે મહારાષ્ટ્ર,ગોવા અને દક્ષિણ ભારતમાં અતિ ભારે વરસાદની સીસ્ટમ સાથે ચોમાસુ ફરી સક્રિય થયું છે અને ગુજરાતમાં એકાદ સપ્તાહમાં ચોમાસાના આગમનની શક્યતા છે. ગઇકાલે મૌસમ વિભાગે રાજ્યમાં તા. 14થી તા 16દરમિયાન તોફાની વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Temperature IMD Weather Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ