ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય, હવામાનની તાપમાનનો પારો વધારતી આગાહી

આગાહી / ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય, હવામાનની તાપમાનનો પારો વધારતી આગાહી

Last Updated: 07:55 AM, 12 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે ઠંડીને લઈ મોટી આગાહી કરી છે. ત્યારે ઉત્તરાયણનાં દિવસે પણ ઠંડી સાથે પવન રહેવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ADVERTISEMENT

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે. જ્યારે આજથી 2 ડિગ્રી તાપમાન ઘટશે અને બાદમાં 4 ડિગ્રી સુધી તાપમાન ઘટશે. જે તાપમાન ઘટતા ઠંડી વધશે. તેમજ પૂર્વથી દક્ષિણ પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. તો રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

14 જાન્યુઆરીએ પવનવાળો માહોલ

આ સાથે હવામાન વિભાગે અમદાવાદ અને આસપાસ વિસ્તારમાં 16 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે નોંધ્યું છે કે સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે વાતાવરણ માં પલટો આવી રહ્યો છે. તો આ સાથે હવામાન વિભાગે 14 જાન્યુઆરીએ ઠંડી સાથે પતંગ રસિયાઓ માટે પવન વાળો માહોલ રહેવાની પણ શકયતા વ્યક્ત કરી છે.

વધુ વાંચોઃ અમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો, 59 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝીટીવ

24 કલાકમાં નોંધાયેલ લઘુત્તમ તાપમાન

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નલિયામાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ભુજમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 14.2, ડીસામાં 14.6, અમદાવાદમાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cold forecast Weather Department Weather Department forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ