બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / મનોરંજન / બોલિવૂડ / watch video athiya shetty breaks her silence on wedding with kl rahul

ચર્ચા છે... / VIDEO: આખરે અથિયા શેટ્ટીએ તોડી ચુપ્પી, KL Rahul સાથે લગ્નને લઈને જાણો શું કહ્યું

Arohi

Last Updated: 11:43 AM, 22 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડ એક્ટ્રેસ અથિયા શેટ્ટીને જ્યારે મીડિયાએ લગ્નને લઈને સવાલ કર્યો તો તે શરમાઈ ગઈ અને જુઓ શું કહ્યું.

  • શું લગ્ન કરવાના છે અથિયા અને રાહુલ? 
  • એક્ટ્રેસને પ્રશ્ન કરતા જુઓ શું આપ્યો જવાબ
  • બન્નેના ફેન્સ લગ્નની જોઈ રહ્યા છે રાહ

બોલિવુડના 'અન્ના' સુનીલ શેટ્ટીની દિકરી અથિયા શેટ્ટીને લઈને પાછલા થોડા દિવસોથી એવી ખબર આવી રહી છે કે તે બોયફ્રેન્ડ કેએલ રાહુલ સાથે એક વર્ષની અંદર લગ્ન કરી શકે છે. અથિયા અને રાહુલ પાછલા ઘણા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. એવામાં ફેન્સ તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે. 

અથિયા મીડિયાની સામે આવી ત્યારે કેમરા પાપારાજીએ તેમને લગ્ન વિશે સવાલ કર્યો હતો. જેના પર અથિયા શરમાઈ ગઈ હતી. અથિયાએ શરમાતા ફોટોગ્રાફર્સને કહ્યું, "અરે યાર..." અને તે ત્યાંથી નીકળી ગઈ. અથિયા ભલે શબ્દોથી કંઈ ના કહે પરંતુ તેણે પોતાના એક્સપ્રેશનથી ઘણુ બધુ કહી દીધુ છે. 

જુઓ વીડિયો


ઉલ્લેખનીય છે કે, અથિયા શેટ્ટીએ ફિલ્મ 'હીરો' થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યુ હતું. આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય પંચોલીનો દિકરો સૂરજ પંચોલી પણ લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ માટે અથિયા શેટ્ટીને દાદા સાહેબ ફાળકે એક્સિલન્સ એવોર્ડ મળ્યો હતો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KL Rahul👑 (@rahulkl)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ