ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
વિડીયો જોઈને લાગશે આંચકો
બાંગ્લાદેશના બિલાસપુરનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં હજારો લોકો ટ્રેનની છત પર મુસાફરી કરતા દેખાઈ છે. આ વીડિયોને શેર કરતા એક યુઝરે કેપ્શન આપ્યું છે કે - આ માત્ર ગાંડપણ છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આખી ટ્રેનની છત પર હજારો લોકો મુસાફરી કરી રહ્યા છે, પરંતુ બધાની નજર છેલ્લા ડબ્બાની પાછળ મુસાફરી કરી રહેલા વ્યક્તિ પર અટકી ગઈ છે. તો તમે પણ જુઓ આ વિડીયો.
ADVERTISEMENT
This is just crazy. pic.twitter.com/EN24A8F48g
— Naila Inayat (@nailainayat) October 6, 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
ટ્રેનમાં કિડિયારૂ ઉભરાયું હોય તેવા દ્રશ્યો
આ વિડીયો જોતાની સાથે જ લોકો હસી હસીને લોથ પોથ થઈ જશે, ઉલ્લેખનીય છે કે આ વિડીયો બાંગ્લાદેશના બિલાસપુરનો છે. થોડીક જ સેકન્ડનો આ વીડિયો તમને અચંબિત કરી મુકશે. મહત્વની વાત તો એ છે કે આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ પણ થઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ