ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / Viral / VIDEO : લીલું મરચું કાપતાં જ નીકળ્યો ઝેરીમાં ઝેરી જીવતો વીંછી, ચપ્પાં વડે દૂર ખસેડતાં થયો 'ચમત્કાર'
Last Updated: 11:27 AM, 2 June 2025
ADVERTISEMENT
ખાદ્ય વસ્તુઓમાંથી અખાદ્ય ચીજો નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. હવે લીલા મરચાંમાંથી ઝેરી વીંછી નીકળવાનો એક બનાવ સામે આવ્યો છે. મહિલાએ જેવું મોટું લીલું મરચું કાપ્યું કે તરત તેમાંથી એક ઝેરી વીંછી નીકળ્યો હતો જે જોઈને મહિલા ચીસો પાડી ઉઠી હતી.
ADVERTISEMENT
જીવતો હતો વીંછી
ADVERTISEMENT
મહિલાએ જેવું લીલું મરચું કાપ્યું કે તરત તેમાંથી વીંછી ખરીને નીચે પડ્યો હતો. મહિલાએ ચપ્પા વડે તેને દૂર હડસેલી મૂક્યો, તેને એમ હતું કે કદાચ વીંછી મરેલો હશે પરંતુ તે જીવતો નીકળ્યો હતો.
ADVERTISEMENT
વીડિયો વાયરલ
આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે મહિલા ચપ્પાં વડે લીલા મરચાં કાપી રહી છે અને તેમાંથી એક વીંછી બહાર પડતો જોઈ શકાય છે. આ ઘટના બાદ લોકોએ તેની પર ખૂબ કોમેન્ટ્સ કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ