ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Viral / Video: પતિ સામે જ પત્નીએ ટૂવાલ ખોલી નાખ્યો, અને અચાનક એવી જગ્યાએ નજર પડી કે ઊભો થઇને ભાગ્યો!

વાયરલ / Video: પતિ સામે જ પત્નીએ ટૂવાલ ખોલી નાખ્યો, અને અચાનક એવી જગ્યાએ નજર પડી કે ઊભો થઇને ભાગ્યો!

Published By: Priyankka Triveddi

Last Updated: 02:21 PM, 30 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયાના આ જમાનામાં એવા એવા વિડીયો રોજ લોકો પોસ્ટ કરે છે અને એમાંથી ઘણા ખાસ ધ્યાન ખેંચે અને વાયરલ થાય છે. ઘણા વિડીયો ખૂબ ડેન્જર્સ હોય છે અને ઘણા એવા કે તમે જોઈને હસી-હસીને બેવડ વળી જાવ.

ADVERTISEMENT

આજકાલ સોશિયલ મીડિયા પર ક્યાંક કોઈ દેસી જુગાડનો વિડીયો હોય તો ક્યાંક જાનવર સાથે કુસ્તી કરતો વિડીયો. અમુક એવા વીડિયો હોય કે જે જોઈને દિવસ સુધરી જાય. ત્યારે આવા અવનવા વિડીયોમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

આજકાલ સોશિયલ મીડિયા પર સૌથી વધુ વાયરલ થતાં વીડિયોમાં કપલના વીડિયોને લોકો વધુ પસંદ કરે છે. ક્યાંક પતિ-પત્નીની મીઠી નોક ઝોંક હોય તો ક્યારેક તેમની વચ્ચેની મસ્તી અને ધમાલ લોકો પસંદ કરતાં હોય છે. ઘણીવાર તો લોકો એટલી હદે ભાન ભૂલી જાય છે કે ફેમસ થવા માટે પોતાના લગ્નના વિડીયો અને અંગત વિડીયો પણ શેર કરતાં ખચકાટ અનુભવતા નથી. હાલ જે વિડીયો વાયરલ થયો છે તે પણ એક કપલનો છે અને તે @tanu_amiit નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

શું છે આ વાયરલ વીડિયોમાં

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પતિ સોફા પર બેસીને લેપટોપમાં કૈંક કામ કરી રહ્યો છે. અને તેવામાં તેની વાઈફ મેનકા બનીને જાણે તેનું ધ્યાન ભંગ કરવા માંગતી હોય તેમ તેની સામે માત્ર ટુવાલમાં આવે છે. સ્વાભાવિક છે કે કોઈ પણ પતિ તેની પત્ની અચાનક આવી રીતે સામે આવી જાય એ પણ ટુવાલમાં તો તેનું કામથી ધ્યાન ભટકવાનું જ છે. વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે તેની પત્ની સામે આવીને તેની સામે ઊભી રહે છે અને ટુવાલ ખોલે છે. અને તે જોઈને પતિ પણ રોમેન્ટિક મૂડમાં આવી જઈને તેનું લેપટોપ બાજુમાં મૂકીને પત્નીને જોવે છે. અને ટુવાલ ખોલતા જ તેના ચેહરના હાવભાવ બદલાઈ જાય છે અને તે ઊભો થઈને તેની પત્નીની પાછળ ચાલવા લાગે છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે "પતિ પાસે કામ કરાવવાની સૌથી સારી ટેકનિક"

વધુ વાંચો: Video: લો બોલો..., ChatGPTની મદદથી આ ભાઈએ તો રિક્ષાનું ભાડું ઓછું કરાવી દીધું, જુઓ વાયરલ વીડિયો

શું છે વીડિયોની હકીકત

ખેર એ વાત પણ સાચી છે કે કામમાં મશગુલ પતિને કામ બાજુમાં મૂકીને પોતાની પાસે બોલાવવા માટે પત્નીનું આ એક હથિયાર છે. પણ રોમેન્ટિક લાગતો આ વીડિયો આગળ જઈને હાસ્યનું સ્વરૂપ લે છે. પહેલી નજરે રોમેન્ટિક લાગતો આ વીડિયો કે જેમાં પત્ની પતિની સામે આવીને તેનો ટુવાલ ખોલીને ઊભી રહી જાય છે. તો પતિના વિચારથી વિપરીત પત્નીએ ટુવાલ નીચે પૂરતા કપડાં પહેરેલા છે અને પતિ જે ચુપચાલ ઊભો થઈને પાછળ જવા લાગે છે કારણ કે પત્નીએ કપડાંમાં બે છરીઓ ભરાવેલી હોય છે જે પતિને ડરાવવા અને તેની પાસે કામ કરાવવા માટે તેની ઝલક જ પૂરતી છે. હાલ કપલનો આ રોમેન્ટિક ફની વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

couple video trending video national news

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ