ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Viral / કેપ્સિકમ મરચું ખાનારા રહેજો સાવધાન! અંદર બેઠલો દોરા જેવો કીડો ખાધો તો થઈ શકે છે મોત

જાણી લો / કેપ્સિકમ મરચું ખાનારા રહેજો સાવધાન! અંદર બેઠલો દોરા જેવો કીડો ખાધો તો થઈ શકે છે મોત

Published By: Chintan Chavda

Last Updated: 10:26 PM, 16 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Capsicum Viral Video: વિચારો કે તમે કેપ્સિકમ મરચું કાપી રહ્યા હોય અને તેમાંથી અચાનક જ વિચિત્ર કીડો નીકળે તો કેવું લાગે? આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

મોટાભાગના ફાસ્ટ ફૂડમાં કેપ્સિકમ મરચાંનો ઉપયોગ થાય છે. આમાં વિટામિન, એન્થોસાયનિન, ફ્લેવોનોઇડ્સ, ફેનોલિક એસિડ, કેપ્સાઈનોયડ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ જો મરચું કાપતા સમયે તેમાંથી જીવાત નીકળે તો કેવું લાગે? સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેપ્સિકમ મરચાને વચ્ચેથી કાપવા પર તેમાંથી એક રાઉન્ડવોર્મ નીકળી રહ્યું છે.      

કેપ્સિકમમાંથી નીકળી જીવાત

સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક મહિલા કેપ્સિકમને વચ્ચેથી કાપી રહી છે. મરચાંને કાપ્યા પછી તેની અંદરથી સમાન રંગનો દોરા જેવો પદાર્થ નીકળે છે. શરૂઆતમાં તે મરચાંનો કોઈ આંતરિક ભાગ લાગે છે, પરંતુ જ્યારે આ દોરો પોતાની મેળે ફરવા લાગે છે ત્યારે લોકોને ઝટકો લાગે છે. આ દોરો લગભગ આંગળી જેટલો લાંબો છે. વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એક રાઉન્ડવોર્મ  (દોરા જેવો કૃમિ) છે, જે માણસોના મોટા આંતરડામાં જોવા મળતો પરોપજીવી છે.

વધુમાં વાંચો : તમને 10 વર્ષ સુધી નહીં રહે ડાયાબિટીસનો ખતરો! આજથી જ અજમાવો આ ઉપાયો

વીડિયો જોઈને લોકોના મોંમાંથી નીકળ્યું 'ઓહ માય ગોડ'

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, કૃષ્ણ વલ્લભીએ કેપ્શનમાં લખ્યું - "કેપ્સિકમ ખાતા પહેલા સાવધાન રહો." વીડિયોને સમાચાર લાખાએ ત્યા સુધીમાં દસ લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા પછી, લોકોના મોંમાંથી નીકળ્યું 'ઓહ માય ગોડ'! લોકો એ જોઈને ચોંકી ગયા કે એક સુંદર કેપ્સિકમની અંદર એક રાઉન્ડવોર્મ (દોરા જેવો કીડો) છુપાયેલો હતો. લોકોએ કહ્યું કે તેઓએ આ પહેલાં ક્યારેય આવું કંઈ જોયું નથી. ત્યારે ઘણા લોકોએ એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો કે શું આ કીડા ઊંચી આગ પર રાંધવાથી મરી જતા નથી? કેટલાક લોકો માને છે કે ક્યારેક કીડા અથવા તેમના લાર્વા શાકભાજી અને ફળોમાં મળી શકે છે, જેમ કે પીળા કેપ્સિકમ.

app promo3

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Capsicum Viral Video Lifestyle News Worm in Capsicum

Published by

Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ