બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : શક્તિમાન બન્યો જર્મન શેપર્ડ, બાળકોને બચાવવા બાલ્કનીમાંથી કૂદી પડ્યો, નહીંતર થાત જાનહાની!

વાયરલ / VIDEO : શક્તિમાન બન્યો જર્મન શેપર્ડ, બાળકોને બચાવવા બાલ્કનીમાંથી કૂદી પડ્યો, નહીંતર થાત જાનહાની!

Hiralal Parmar

Last Updated: 02:16 PM, 13 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરીમાં રમતાં બાળકોને બીજા શ્વાનથી બચાવવા માટે જર્મન શેપર્ડ બિલ્ડિંગ પરથી કૂદકો લગાવી દીધો હતો.

શ્વાનની માલિક ભક્તિ તો જાણીતી છે અને અવારનવાર તેના કિસ્સાં પણ સામે આવતાં હોય છે. હવે અતિ ઘાતક ગણાતાં જર્મન શેપર્ડની માલિક ભક્તિ સામે આવી છે. જર્મન શેફર્ડના પરાક્રમી કાર્યો દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેણે ઓનલાઈન લોકોના દિલ જીતી લીધા છે.

બાલ્કનીમાંથી કૂદી પડીને બાળકોને કૂતરાથી બચાવ્યાં

ઋષિકેશના રહેણાંક વિસ્તારમાંથી રેકોર્ડ કરાયેલી આ વાયરલ ક્લિપમાં જર્મન શેફર્ડ બાળકો રમતા અને દોડતા રમતા બાઉન્ડ્રી વોલ પાછળથી નજર રાખતો દેખાય છે. થોડીવાર પછી, એક રખડતો કૂતરો બાળકોનો પીછો કરતો દેખાય છે. થોડીક સેકન્ડોમાં, જર્મન શેફર્ડ બાલ્કનીમાંથી કૂદી પડે છે અને રખડતા કૂતરા તરફ દોડે છે, બાળકોને બચાવે છે.

વધુ વાંચો : મ્યુચ્યુઅલ ફંડ કે સ્ટોક નહીં... લોકો અહીં લગાડી રહ્યાં છે સૌથી વધુ પૈસા, પાંચ મોટા ફાયદા

સોશિયલ મીડિયામાં શ્વાનપ્રેમ ઉભરાયો

સોશિયલ મીડિયા પર વીડિયો શેર થતાંની સાથે જ યુઝર્સે ઝડપથી પ્રતિક્રિયા આપી અને શ્વાન ત્યેનો પ્રેમ દર્શાવ્યો હતો. એક યૂઝરે કોમેન્ટ કરી કે કૂતરાઓ માણસો કરતાં વધુ વફાદાર હોય છે; તે ફરીથી સાબિત થયું છે. બીજાએ લખ્યું, "શાબાશ, ડોગેશ ભાઈ. તમે સાચા રક્ષકની જેમ બાળકોનું રક્ષણ કર્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Viral news Viral video
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ