ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / મ્યુચ્યુઅલ ફંડ કે સ્ટોક નહીં... લોકો અહીં લગાડી રહ્યાં છે સૌથી વધુ પૈસા, પાંચ મોટા ફાયદા

જલદી જાણો / મ્યુચ્યુઅલ ફંડ કે સ્ટોક નહીં... લોકો અહીં લગાડી રહ્યાં છે સૌથી વધુ પૈસા, પાંચ મોટા ફાયદા

Published By: Hiralal Parmar

Last Updated: 12:41 PM, 13 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલામત પૈસા સાથે આકર્ષક વળતરનો સૌથી સારો વિકલ્પ સામે આવ્યો છે જેમાં લોકો વધુને વધુ પૈસા લગાડી રહ્યાં છે.

ADVERTISEMENT

આજકાલ પૈસા ક્યાં રોકવા તે સૌથી મોટો સવાલ છે. કારણ કે ગમે ત્યાં પૈસા ડૂબવાનો ભય રહેલો હોય છે અને આવી સ્થિતિમાં જો પૈસા સુરક્ષિત રહે અને સારુ એવું વળતર પણ મળે તો પછી પૂછવું જ શું. હવે એવું સામે આવ્યું છે કે લોકો મ્યુચ્યૂઅલ ફંડ કે સ્ટોક નહીં પરંતુ એક ખાસ વસ્તુમાં વધારે પૈસા રોકી રહ્યાં છે કારણ કે પૈસાની પૂરી ખાતરી સાથે વળતર પણ તગડું મળી રહ્યું છે.

લોકો ક્યાં રોકી રહ્યાં છે સૌથી વધુ પૈસા

તાજેતરમાં લોકોએ સૌથી વધુ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં સૌથી વધુ પૈસા રોક્યાં છે. જુલાઈ મહિના દરમિયાન ભારતમાં ETFમાં રૂ. 4,476 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો : કારમાં ગળું દબાવીને કર્યાં 19 ટુકડાં, ડેન્ટિસ્ટે સાસુનું કર્યું ખૌફનાક મર્ડર, પુત્રીને વૈશ્યાવૃતિનું દબાણ કરતી

ETFમાં અચાનક વધારો કેમ? 

(1) મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પર વિવિધ ચાર્જીસ લાગે છે, જ્યારે ETFમાં રોકાણ પર મેનેજમેન્ટ ચાર્જીસ અને ઓપરેશનલ ખર્ચ ઓછા હોય છે.

(2) ETF માં તમે તમારી ઇચ્છા મુજબ શેરો અથવા સ્પેશિયલ સેક્ટર ETF માં સરળતાથી રોકાણ કરી શકો

(3) ETF પણ શેરોની જેમ જ ટ્રેડ થાય છે અને તમે જ્યારે ઇચ્છો ત્યારે ગમે તેટલા પૈસા રોકાણ અને ઉપાડી શકો.

(4) ફંડ કરતાં ETF પસંદ કરવું વધુ સરળ છે. નિયમો અને પ્રક્રિયાની દ્રષ્ટિએ તે સરળ છે. 

(5) ETF એ મ્યુચ્યુઅલ ફંડ કરતાં વધુ વળતર આપે છે અને સ્ટોક કરતાં વધુ સુરક્ષિત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock market etf

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ